મોરબીની કે.જી.એલ. કંપનીમાં કામ કરતી વખતે પડી જતા મોત મોરબીમાં બાઈક-બસ અથડાયા બાદ મારામારી માળીયા (મી) નાના દહીસરા ગામ પાસે ડેલામાં આવેલ ઓરડીમાંથી દારૂની 117 બોટલ ઝડપાઈ: બે આરોપીઓની શોધખોળ મોરબી જીલ્લામાં ગાડી સળગી જતાં વાહનના માલિકને 12 લાખનો વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ મોરબી રાજકોટ હાઇવે રોડના કામમાં બેદરકારી રાખનારા અધિકારીઓ-કોન્ટ્રાક્ટર સામે પગલા લેવા મહેશભાઇ લિખિયાની માંગ મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરીને ગર્ભ રાખી દેનારા આરોપીને પોકસો કોર્ટે 20 વર્ષની સખ્ત કેદની સજા અને દંડ ફટકાર્યો મોરબી જીલ્લામાં ૩૧.૭ કરોડના ખર્ચે બનેલા બે રમતગમત સંકુલનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વર્ચ્યુઅલ હાજરી અને મંત્રી કાંતિભાઈની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદના શિરોઈ ગામે દાડમ ફાર્મ અને અમરદીપ ટિસ્યુકલ્ચર લેબની કલેકટરે મુલાકાત લીધી
Breaking news
Morbi Today

સીએનજી ગેસના ભાવ સરકાર તાત્કાલિક ઘટાડો કરે તેવી માંગ: રમેશ રબારી


SHARE







સીએનજી ગેસના ભાવ સરકાર તાત્કાલિક ઘટાડો કરે તેવી માંગ: રમેશ રબારી

આજ દેશ અને ગુજરાતમાં તમામ પ્રકારની મોઘવારીથી પ્રજા પરેશાન છે ત્યારે સરકારે લોકોને મૂર્ખ બનવા માટે પ્રેટોલ  ડીઝલના ભાવમાં નજીવો ઘટાડો કરેલ છે અને તે ચૂંટણી લક્ષી ભાવ ઘટાડો છે. ત્યારે સરકારે રિક્ષા ચાલકોની પરિસ્થિતિ ઘ્યાને લઇને સીએનજીમાં તાત્કાલિક અસરથી ભાવ ઘટાડવા જોઈએ તેવી માંગ કોંગ્રેસનાં આગેવાને કરી છે

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ માલધારી સેલના પૂર્વ ઉપપ્રમુખ રમેશ રબારીએ સરકારમાં રજૂઆત કરી છે કેરીક્ષા ચાલકોએ કોરોના સમયમાં પણ સારી કામગીરી કરેલ હતી અને આજ રીક્ષા ચલાવતા લોકોને પરિવારનું ગુજરાન ચલાવું મુશ્કેલ બની ગયું છે તેમના બાળકો સારી સ્કૂલમાં અભ્યાસ નથી કરી શકતા અને ગેસમાં ભાવ વઘારો કરવાથી રીક્ષા ના ભાડા પણ વઘારી શકતા નથી અને સીએનજીમાં ગેસ કંપની તરફથી ભાવ વઘારો કરવામાં આવ્યો છે ત્યારે સરકારે તાત્કાલિક અસરથી સીએનજી ગેસમાં ભાવ ઘટાડો કરવો જોઈએ તેવી માંગ કરેલ છે






Latest News