મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

મોરબી પાલિકામાં કર્મચારીઓની આંતરિક બદલી


SHARE







મોરબી પાલિકામાં કર્મચારીઓની આંતરિક બદલી

મોરબી પાલિકાના જુદાજુદા વિભાગમાં કામ કરતાં કર્મચારીઓની ચીફ ઓફિસર દ્વારા આંતરિક બદલી કરવામાં આવી છે. જેથી કરીને આગામી સમયમાં મોરબી પાલિકના વહીવટમાં કોઈ સુધારો આવશે કે કેમ તે તો સમય જ બતાવશે

હાલમાં જે કર્મચારીઓની બદલી કરવામાં આવી છે તેમાં કનૈયાલાલ કાલરીયા, મહાવીરસિંહ જાડેજા, ચંદ્રેશભાઈ દંગી, ભાવેશભાઈ દોશી, મહેન્દ્રભાઈ ખાખી, ડોલરકૂમાર જોષી, સંજયસિંહ રાઠોડ, દિલીપસિંહ રાઠોડ, પ્રવીણભાઈ પટેલ, પરેશભાઈ અંજારીયા, મહેશભાઈ સોનગ્રા, દલસુખભાઈ પટેલ, મનસુખભાઇ નરશીભાઈ, લાખુભા ઝાલા, મહેન્દ્રભાઈ ખાખી, કમલેશભાઈ રાવલઅરવિંદભાઈ ગોહેલ તથા અલ્કેશભાઈ રવેશિયાનો સમાવેશ થાય છે






Latest News