મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબીના ખાટકીવાસમાં મુરઘીની દુકાનમાં દારૂનું પણ વેચાણ !


SHARE







મોરબીના ખાટકીવાસમાં મુરઘીની દુકાનમાં દારૂનું પણ વેચાણ !

મોરબીના ખાટકીવાસમાં બુઢાબાવા વાળી શેરીમા આવેલ મુરઘીની દુકાનમાં દેશી દારૂનું વેચાણ કરવામાં આવતું હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં રેડ કરી હતી ત્યારે દુકાનમાંથી ૧૦૦ લીટર દેશી દારૂ મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે દારૂના જથ્થો કબજે કરેલ હતો અને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીના ખાટકીવાડ વિસ્તારમાં બુઢાબાવા વાળી શેરીમા આવેલ મુરઘીની દુકાનમાં દારૂનું પણ વેચાણ કરવામાં આવતું હોવાની બાતમી મળી હતી જેના આધારે મોરબી સીટી એ ડીવીઝન પોલીસ દ્વારા ત્યાં દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે દુકાનમાંથી ૧૦૦ લિટર દેશી દારૂ મળી આવ્યો હતો જેથી પોલીસે બે હજાર રૂપિયાની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને આરીફ યાકુબભાઈ કચ્છી રહે ખાટકીવાસ મોરબી વાળો હાજર ન હોવાથી તેની સામે ગુનો નોંધીને તેને પકડવા માટે તેને તજવીજ શરૂ કરવામાં આવેલ છે

એક બોટલ દારૂ

મોરબીમાં માધાપરના જાપાન પાસેથી પસાર થઈ રહેલા શખ્સને પોલીસે ચેક કરતાં તેની પાસેથી દારૂની એક બોટલ મળી આવેલ હોય પોલીસે ત્રણ સો રૂપિયાની કિંમતની દારૂની બોટલ સાથે હિતેશભાઇ ઉર્ફે મોઢીયો ચંદ્રકાન્તભાઇ ધોળકીયા જાતે ઘાંચી/હિન્દુ (૩૩) રહે. નવાડેલા રોડ અશોકપાન પાસે મોરબી વાળાની ધરપકડ કરેલ છે






Latest News