મોરબી મહાપાલિકાની ટીમે દ્વારા સલામત રીતે ગણેશજીની નાની-મોટી 450 થી વધુ મૂર્તિઓનું કરાયું વિસર્જન: હજુ પણ મૂર્તિઓની આવક ચાલુ મોરબીના ખેવાળીયાની શાળામાં ૧૨ ઓરડા સહિતની સુવિધા રાજકોટની લાઈફ સંસ્થા ઊભી કરી આપશે મોરબીની યુ.એન.મહેતા આર્ટસ કોલેજમાં ગુજરાતી કવિ સંમેલન યોજાયું ટંકારા-પડધરીના ૬૦થી વધુ ખેડૂતોએ ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાની આગેવાનીમાં વિધાનસભાની લીધી મુલાકાત મોરબીમાં આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફાર્મસી દ્વારા વિશ્વ ફાર્માસિસ્ટ દિવસ નિમિત્તે નિઃશુલ્ક આરોગ્ય તપાસણી કેમ્પ યોજાયો મોરબીમાં સ્વચ્છતા હી સેવા-૨૦૨૬ અંતર્ગત સરકારી કચેરીઓમાં સ્વચ્છતા અભિયાન યોજાશે યુવા કલાકારો માટે ઉત્કૃષ્ટ તક: મોરબી જિલ્લામાં યુવા ઉત્સવ ૨૦૨૬-૨૭ અંતર્ગત જુદીજુદી સ્પર્ધાઓ યોજાશે સરકારી સેવાઓનો સીધો લાભ: મોરબી તાલુકાના જુદાજુદા ગામોમાં સેવા સેતુ ૨.૧ બીજા તબક્કાનો કાર્યક્રમ યોજાશે
Breaking news
Morbi Today

મોરબીના ડૉ. મિલન ઉઘરેજાને કેન્દ્રીય મંત્રી શ્રીમતી સ્મૃતિબેન ઇરાનીના હસ્તે સન્માનિત કરાયા


SHARE







મોરબીના ડૉ. મિલન ઉઘરેજાને કેન્દ્રીય મંત્રી શ્રીમતી સ્મૃતિબેન ઇરાનીના હસ્તે સન્માનિત કરાયા

આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય, ગુજરાત રાજ્ય તરફથી સમગ્ર ગુજરાતમાં શ્રેષ્ઠ ડેન્ટલ પ્રેક્ટિસ બદલ મોરબીમાં શનાળા રોડ ઉપર ઓમ શાંતિ સ્કૂલની બાજુમાં આવેલ એડ્વાન્સ મલ્ટીસ્પેશ્યલિટી ડેન્ટલ ક્લિનિકના ડૉ. મિલન ઉઘરેજાને કેન્દ્રીય મંત્રી શ્રીમતી સ્મૃતિબેન ઇરાનીના હસ્તે સન્માનિત કરીને એવોર્ડ એનાયત કરવામાં આવેલ છે મોરબી જિલ્લાના સૌપ્રથમ એમ.ડી.એસ. ડૉ. મિલન ઉઘરેજા છેલ્લા 8 વર્ષથી દર્દીઓની ઉત્કૃષ્ટ સારવાર કરી રહ્યા છે. અને ડૉ. મિલન ઉઘરેજા ઇંડિયન આર્મી અને બીએસએફ વિગેરેના જવાનોની દાંતને લગતી નિઃશુલ્ક સારવાર કરી રહ્યા છે આ ઉપરાંત અનેક સેવાકીય કેમ્પ, વિધવા માતાની દીકરીઓના સમૂહ લગ્ન, બ્લડ ડોનેશન કેમ્પ પણ તેઓ સહયોગ આપતા હોય છે ત્યારે આગામી દિવસોમાં હજુ પણ ડૉ. મિલન ઉઘરેજા તેમના ક્ષેત્રમાં વધુમાં વધુ પ્રગતિ કરે તેવી તેના મિત્રો, સગા સ્નેહીઓ તરફથી શુભકામનાઓ પાઠવવામા આવી રહી છે




Latest News