મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબીમાં ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાની મિટિંગ યોજાઇ: ખારી વિસ્તારની સમિતીની રચના કરાઇ


SHARE







મોરબીમાં ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાની મિટિંગ યોજાઇ: ખારી વિસ્તારની સમિતીની રચના કરાઇ

મોરબી ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના મોરબી શહેરના ખારી વિસ્તારની બેઠક મોરબી જિલ્લા ચુવાળીયા ઠાકોર સમાજની બોડીંગ ખાતે યોજાઈ હતી જેમાં ખારી વિસ્તારની સમિતીની રચના કરવામાં આવી હતી. જેમાં પ્રમુખ તરીકે ભરતભાઈ પીપળીયાઉપપ્રમુખ તરીકે પ્રવીણભાઈ કારુઉપપ્રમુખ  કિશનભાઈ સુરેલાસંગઠન મંત્રી દશરથભાઈ વરાણીયાની નિમણુંક કરવામાં આવી હતી. તથા સંગઠન મજબૂત કરવા યુવાનોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત સમાજ સંગઠીત બને અને શિક્ષણ તરફ કઈ રીતે આગળ લઈ જવો તેની પણ ચર્ચા કરવામાં આવી હતી. અને આવનારા સમયમાં મોરબી શહેરના તમામ વિસ્તારમાં સંગઠનની મીટીંગ યોજી ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાનું સંગઠન મુજબુત કરવામા આવશે આ કાર્યક્રમમા મોરબી જિલ્લા ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના યોગેશજી ઠાકોરમયુર બાબરીયા, મોરબી તાલુકા પ્રમુખ જયદીપજી ઠાકોર, મોરબી શહેર પ્રમુખ જે.બી. ઠાકોર, મોરબી શહેર સંગઠન મંત્રી કિશન કારૂ, મોરબી શહેર મહામંત્રી રણજીત ચાવડા તથા ખારી વિસ્તાર સમિતિના ઠાકોર સેનાના કાર્યકર્તાઓ મોટી સંખયામાં હજાર રહ્યા હતા






Latest News