હું તને જોઈ લઈશ કહીને વાંકાનેર સિવિલમાં ડોક્ટરને થપાટ મરનારા નગરપાલિકાના પૂર્વ પ્રમુખના દીકરા સહિતના બે સામે ગુનો નોંધાયો મોરબી RTO દ્વારા સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત વિવિધ તાલુકાઓમાં માર્ગ સલામતી જાગૃતિ કાર્યક્રમો યોજાયા મોરબીના કલેક્ટર સ્વપ્નિલ ખરેએ હરબટીયાળી ગામે SMAM યોજનાના લાભાર્થીઓ અને ફાર્મની લીધી રૂબરૂ મુલાકાત મોરબીના કલેકટરે જબલપુર ખાતે બાયો ઈનપુટ રિસોર્સ સેન્ટરની લીધી મુલાકાત નમો સેવા ગાથા: મોરબીના નાગડાવાસ, પાનેલી અને લીલાપર રોડ ખાતે શેરી નાટકો યોજાયા મોરબીના જેતપર ગામના ખેડૂતોનું શુક્રવારે ધરાર એમઆરસી કમિટી મુદે મહિલા-બાળકો સાથે કલેક્ટર કચેરીમાં હલ્લાબોલ મોરબીમાં કામ દરમ્યાન ઉંચાઇએથી પડી ગયેલા યુવાનનું સારવાર દરમ્યાન મોત મોરબીમાં નજીક આરટીઓના અધિકારી ટ્રકને રોકતા ડ્રાઇવરે પાઇપ વડે હુમલો કરીને ગાર્ડનું માથું ફાડી નાખ્યું
Breaking news
Morbi Today

મોરબીમાં લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા દિવ્યાંગ બહેનોને ટ્રાયસિકલ અર્પણ


SHARE









મોરબીમાં લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા દિવ્યાંગ બહેનોને ટ્રાયસિકલ અર્પણ

મોરબીમાં લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા બે દિવ્યાંગ બહેનોને પંચમુખી હનુમાનજી મંદિર મોરબી-૨ ખાતે ટ્રાયસિકલ અર્પણ કરવામાં આવી હતી. આ પ્રોજેકટના દાતા લાયન્સ ક્લબ મોરબી સિટીનાં સભ્ય ભાવેશભાઈ છગનભાઈ ચિખલિયા તેમજ બિપીનભાઈ છગનભાઈ ચિખલિયા હતા અને તેઓએ પોતાના પિતા સ્વ.છગનભાઈ ચિખલિયા અને સ્વ.માતુ શાંતાબેનની પુણ્યતિથી નિમિતે  બે દિવ્યાંગ બહેનોને ટ્રાયસિકલ અર્પણ કરી હતી આ તકે લાયન્સ કલબ ઓફ મોરબી સીટીના પ્રેસિડેન્ટ ત્રિભોવનભાઈ સી.ફૂલતરિયા, એ.એસ.સુરાણી, કેશુભાઈ દેત્રોજા, મહાદેવભાઈ ચિખલીયા, હિતેન્દ્રભાઈ ભાવસાર, રસ્મિકાબેન રૂપાલા, મોરબી ફોટો વિડિઓ એસોસિયેશનના પ્રમૂખ મહાદેવભાઈ ઊંટવડિયા, જયસુખ પટેલ, ખીમજીભાઈ પટેલ, દિલીપભાઈ તેમજ ચીખલીયા પરિવારના વડીલ સભ્યો તેમજ રમેશભાઇ રૂપાલા હાજર રહ્યા હતા




Latest News