મોરબીના આંદરણા ગામ પાસે કેશવ કાયાકલ્પ વેલનેસ સેન્ટર પ્રાકૃતિક ચિકિત્સા કેન્દ્ર ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન મોરબી, માળિયા અને ધ્રાંગધ્રા નર્મદા કેનાલની કલેક્ટરે મુલાકાત લઈને અધિકારીઓને આપ્યા જરૂરી સૂચનો માળીયા (મી)માં 5 હજારની લાંચ લેતા પકડાયેલ સીએચસીના હેડ ક્લાર્કને 5 વર્ષની સખત કેદની સજા, 10 હજારનો દંડ મોરબીમાં જુગાર રમતા 4 મહિલા સહિત કુલ 10 પકડાયા: 14,200 ની રોકડ કબ્જે રોજગારીની ઉત્તમ તક-મોરબી ITI ખાતે સિરામિક ઉદ્યોગલક્ષી ટૂંકાગાળાના કોર્સમાં પ્રવેશ શરૂ મોરબી  ગ્રાહક સુરક્ષા મંડળની  જેહમતથી ખરાબ ફ્રીજની રકમ વ્યાજ સહિત પરત કરવાં હુકમ મોરબીના મકનસર ગામ પાસે ટ્રક નીચે ચગડાઈ જવાથી યુવાનનું મોત કેમ મારી સાથે વાત નથી કરતો, પાવર આવી ગયો છે તેવું કહીને મોરબીના શનાળા ગામે યુવાનને મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબીના સિરામિક ઉદ્યોગ માટે અમેરીકામાં ઉજળા સંજોગ


SHARE







મોરબીના સિરામિક ઉદ્યોગ માટે અમેરીકામાં ઉજળા સંજોગ

શહેરમા અમેરીકા ખાતેના ભારતના રાજદુત રણધીર જૈસ્વાલ સાથે મુલાકાત દરમ્યાન ભારત અને અમેરીકા સાથેના સિરામીક ઉધોગને લગતા ટ્રેડના વિકાસ માટે વિવિધ મુદ્દાઓ ઉપર રસપ્રદ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી ત્યારે ભારતીય દુતાવાસ તરફથી મોરબીના સિરામીક ઉધોગ માટે બધી જ રીતે સહયોગ આપવા માટેની તત્પરતા દર્શાવવામાં આવી છે અને આવતા કવરીંગ્સ એક્સીબીસનમા ભારતીય સિરામીક ઉત્પાદકોને મોકાની જગ્યા મળે તે માટે પણ પ્રયત્ન કરશે તેવી બાંહેધરી આપવામાં આવી છે અને બીજી ગર્વની બાબતએ છે કે આપણા ગરવી ગુજરાતના  રાજયસભાના સાંસદ અને વિદેશમંત્રી એસ.જયશંકર અમેરીકાની મુલાકાતે છે અને ભારતીય રાજદુતે જણાવ્યુ હતું કે, મંત્રી સાથેની મીટીગમા મોરબીના સિરામીક ઉધોગના વિકાસની ચર્ચા કરવામાં આવશે તેવું મોરબી સિરામિક એસો.ના માજી પ્રમુખ નિલેષભાઈ જેતપરિયાએ જણાવ્યુ છે






Latest News