મોરબીના નવલખી રોડેથી નીકળેલો શખ્સ બીયરના ટીન સાથે પકડાયો: રવાપર રોડે યુવાન ઉપર છરી વડે હુમલો મોરબીના વનાળીયા ગામે આંગણવાડી ખાતે આંગણ મિલન સેવા કાર્યક્રમ યોજાયો મોરબી જલારામ ધામ ખાતે સદાવ્રતમાં મહાપ્રસાદ યોજી ભાણેજને શ્રદ્ધાંજલિ અર્પણ કરતો સોમૈયા પરિવાર મોરબીના યુવાનની છેતરપિંડીના ગુનામાં લાઠી પોલીસ દ્વારા અટકાયત મોરબી નજીક ગણેશ વિસર્જન સમયે નદીના પાણીમાં ડૂબી ગયેલ બીજા યુવાનનો પણ મૃતદેહ મળી આવ્યો મોરબી તાલુકામાં દારૂના ગુનામાં સંડોવાયેલ શખ્સ પાસા હેઠળ જેલ હવાલે મોરબી નજીકથી 262 બોટલ દારૂ ભરેલ કાર સાથે એક પકડાયો: 2.97 લાખનો મુદમાલ કબ્જે મોરબીમાં સિધ્ધી વિનાયક કા રાજ, મયુરનગરી કા રાજા સહિત કુલ 471 ગણેશજીની મૂર્તિઓનું કરાયું સલામત રીતે વિસર્જન
Breaking news
Morbi Today

મોરબીની નવયુગ મહિલા સાયન્સ કોલેજમાં ફેરવેલ પાર્ટી યોજાઇ


SHARE







મોરબીની નવયુગ મહિલા સાયન્સ કોલેજમાં ફેરવેલ પાર્ટી યોજાઇ

મોરબીની નવયુગ મહિલા સાયન્સ કોલેજની T.Y.B.Sc ની બેચ ૨૦૨૧-૨૨ ની ફેરવેલ પાર્ટી Hasta La Vista-22 નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સ્ટુડન્ટ્સએ ધમાકેદાર પર્ફોર્મન્સ કર્યા હતા અને વિવિધ ગેમ્સ રમ્યા હતા અને તેમની ત્રણ વર્ષની ક્ષણોને વિડિયોના માધ્યમથી તાદ્દશ કરી હતી. આ કાર્યક્ર્મ સંસ્થાના પ્રમુખ પી.ડી. કાંજીયાના માર્ગદર્શન અને વિભાગીય વડાઓની હાજરીમાં સ્ટુડન્ટ્સની વિવિધ કમિટીઓ દ્વારા યોજવામાં આવ્યો હતો અને આ કાર્યક્રમનું સફળ સંચાલન પણ તેઓએ જ કર્યું હતું.




Latest News