મોરબીના નવલખી રોડેથી નીકળેલો શખ્સ બીયરના ટીન સાથે પકડાયો: રવાપર રોડે યુવાન ઉપર છરી વડે હુમલો મોરબીના વનાળીયા ગામે આંગણવાડી ખાતે આંગણ મિલન સેવા કાર્યક્રમ યોજાયો મોરબી જલારામ ધામ ખાતે સદાવ્રતમાં મહાપ્રસાદ યોજી ભાણેજને શ્રદ્ધાંજલિ અર્પણ કરતો સોમૈયા પરિવાર મોરબીના યુવાનની છેતરપિંડીના ગુનામાં લાઠી પોલીસ દ્વારા અટકાયત મોરબી નજીક ગણેશ વિસર્જન સમયે નદીના પાણીમાં ડૂબી ગયેલ બીજા યુવાનનો પણ મૃતદેહ મળી આવ્યો મોરબી તાલુકામાં દારૂના ગુનામાં સંડોવાયેલ શખ્સ પાસા હેઠળ જેલ હવાલે મોરબી નજીકથી 262 બોટલ દારૂ ભરેલ કાર સાથે એક પકડાયો: 2.97 લાખનો મુદમાલ કબ્જે મોરબીમાં સિધ્ધી વિનાયક કા રાજ, મયુરનગરી કા રાજા સહિત કુલ 471 ગણેશજીની મૂર્તિઓનું કરાયું સલામત રીતે વિસર્જન
Breaking news
Morbi Today

મોરબીના લાયન્સનગરમાં રોડનું અધૂરું કામ પૂરું કરવાની માંગ


SHARE







મોરબીના લાયન્સનગરમાં રોડનું અધૂરું કામ પૂરું કરવાની માંગ

મોરબીમાં શનાળા બાયપાસ પાસે આવેલ વોર્ડ નં. ૧૧ માં આવતા લાયન્સનગર અને ગોકુલનગરનો મેઈન રોડ જી.ઈ.બી. કચેરી સુધી બનેલ છે અને આગળ રોડ બનાવવાનો બાકી છે. જેનું ખોદકામ કરવામાં આવ્યું છે જો કે, હજુ કામ શરૂ થયેલ નથી. જેથી વાહન ચાલકોને મુશ્કેલી પડી રહી છે. અને આગામી દિવસોમાં ચોમાસુ સક્રિય થાય તે પહેલા રોડનું કામ પૂરું કરવામાં આવે તેવી સ્થાનિક સામાજિક કાર્યકર અબ્દુલભાઇ એમ. બુખારીએ ચીફ ઓફિસરને રજુઆત કરી છે.




Latest News