મોરબી મહાપાલિકાની ટીમે દ્વારા સલામત રીતે ગણેશજીની નાની-મોટી 450 થી વધુ મૂર્તિઓનું કરાયું વિસર્જન: હજુ પણ મૂર્તિઓની આવક ચાલુ મોરબીના ખેવાળીયાની શાળામાં ૧૨ ઓરડા સહિતની સુવિધા રાજકોટની લાઈફ સંસ્થા ઊભી કરી આપશે મોરબીની યુ.એન.મહેતા આર્ટસ કોલેજમાં ગુજરાતી કવિ સંમેલન યોજાયું ટંકારા-પડધરીના ૬૦થી વધુ ખેડૂતોએ ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાની આગેવાનીમાં વિધાનસભાની લીધી મુલાકાત મોરબીમાં આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફાર્મસી દ્વારા વિશ્વ ફાર્માસિસ્ટ દિવસ નિમિત્તે નિઃશુલ્ક આરોગ્ય તપાસણી કેમ્પ યોજાયો મોરબીમાં સ્વચ્છતા હી સેવા-૨૦૨૬ અંતર્ગત સરકારી કચેરીઓમાં સ્વચ્છતા અભિયાન યોજાશે યુવા કલાકારો માટે ઉત્કૃષ્ટ તક: મોરબી જિલ્લામાં યુવા ઉત્સવ ૨૦૨૬-૨૭ અંતર્ગત જુદીજુદી સ્પર્ધાઓ યોજાશે સરકારી સેવાઓનો સીધો લાભ: મોરબી તાલુકાના જુદાજુદા ગામોમાં સેવા સેતુ ૨.૧ બીજા તબક્કાનો કાર્યક્રમ યોજાશે
Breaking news
Morbi Today

મોરબીની વીશી હાસ્કુલ ખાતે છ સંસ્થાઓને ડૂ ઈટ યોર સેલ્ફ કીટનું વિતરણ


SHARE







મોરબીની વીશી હાસ્કુલ ખાતે છ સંસ્થાઓને ડૂ ઈટ યોર સેલ્ફ કીટનું વિતરણ

મોરબીના આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર ધી વી.સી.ટેક.હાઈસ્કૂલ ખાતે સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગ-ગાંધીનગર દ્વારાં મોરબી જીલ્લાની વિવિધ કોલેજોને ડૂ- ઈટ - યોર સેલ્ફ કીટનું વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો.જેમાં શ્રી.ડી.વી.રાવલ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ હળવદ, શ્રી એચ.એન દોશી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ વાંકાનેર,ઍશ્રી એમ.એમ સાયન્સ કોલેજ મોરબી, શ્રી યુ.એન.મહેતા આર્ટસ કોલેજ મોરબી, શ્રીમતી જી.જે.શેઠ કોમર્સ કોલેજ મોરબી અને શ્રીમતી જે.એ.પટેલ મહિલા કોલેજ મોરબીને કીટ વિતરણ કરવામાં આવી હતી.કાર્યક્રમમાં મુખ્ય અતિથિ ગુજકોસ્ટ ગાંધીનગર મેમ્બર ઓફ સેક્રેટરી ડૉ.નરોત્તમ શાહુ તથા કમિશનર ઓફ હાયર એજ્યુકેશન  પ્રિન્સીપાલ સેક્રેટરી ગાંધીનગર ડૉ.માયાબેન શર્મા  તથા એજ્યુકેશન ઈન્સ્પેક્ટર  જીલ્લા શિક્ષણાધિકચેરી મોરબી આંબલિયા તથા વી.શી.હાઇસ્કુલ આચાર્ય  ડી.એ.ગોગરા વિગેરે હાજર રહ્યા હતા.કાર્યક્રમને સફળ બનાવવા માટે  મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતમાં આયોજનને સફળ બનાવવા બદલ દિપેનભાઈ ભટ્ટ તથા એલ.એમ ભટ્ટ આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબીએ હાજરી આપનાર તમામનો આભાર વ્યક્ત કર્યો હતો.




Latest News