મોરબી નજીક વિરપર ગામે સાપ કરડી જતા 11 વર્ષની બાળકીનું મોત મોટી દુઘટના સહેજમાં ટળી: ટંકારાના હીરાપર ગામે જર્જરિત પાણીના ટાંકો તોડતા સમયે મકાન-દુકાન ઉપર પડ્યો મોરબીમાં આજે રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા યોજાઇ મોરબીમાંથી બુટલેગરને પકડીને પાસા હેઠળ જેલ હવાલે કરાયો મોરબી સાર્થક વિદ્યામંદીરમાં રવિવારે થશે સંસ્કૃત કક્ષનું ઉદ્દઘાટન મોરબીની રવિરાજ ચોકડી પાસેથી કતલખાને લઈ જવાતા 15 ઘેટાં ભરેલ ઇકો ગાડી સાથે બે પકડાયા, બેની શોધખોળ મોરબીના રંગપર અને પાનેલી ગામ પાસે જુદાજુદા કારખાના બનેલા બે બનાવમાં બે યુવાનના મોત મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોથેરાપીના પ્રિન્સિપાલ ડૉ. રાહુલ છતલાણીએ મેળવી આંતરરાષ્ટ્રીય સિધ્ધી
Breaking news
Morbi Today

મોરબી ઉમિયા પરિવાર દ્વારા વડીલ વંદના સાથે વિશિષ્ટ સન્માનનો કાર્યક્રમ યોજાયો


SHARE







મોરબી ઉમિયા પરિવાર દ્વારા વડીલ વંદના સાથે વિશિષ્ટ સન્માનનો કાર્યક્રમ યોજાયો

મોરબીમાં ઉમિયા પરિવારના બેનર હેઠળ ખોડીદાસ પાડલિયા દ્વારા રાધે પાર્ટી પ્લોટ ખાતે મોરબી પંથકમાં બજરંગ ધૂન મંડળ, સિતારામ ધૂન મંડળ, ચિત્રા હનુમાન ધૂન મંડળ, સનાતન ધૂન મંડળ, જોધપર, ભળીયાદ, નાથબાપા ધૂન મંડળ વગેરે ધૂન મંડળ, સુંદરકાંડ, જપ યજ્ઞ, વૈદિક યજ્ઞ, ગાયત્રી પરિવાર, ઓમ શાંતિ, દિવ્ય જીવન સંઘ, સ્વાધ્યાય પરિવાર, પદયાત્રા સંઘ, ગૌ માતા આશ્રમ, મધુરમ બગીચા મંડળ, ગિરનારી આશ્રમ વિશ્વમભરી ધામ, ખોખરા ધામ, લીલા લહેર ગ્રુપ, મોક્ષધામ, મુક્તિધામ, પ્રભાતફેરી, ઉમિયા માનવસેવા ટ્રષ્ટ,પાટીદારધામ, ઉમિયા સર્વિસ ફોરમ, ઉમિયા સમાધાન પંચ, ઉમિયા સમૂહ લગ્ન સમિતિ, ઉમિયા મેરેજ બ્યુરો, ઉમિયા ધામ મોરબી-૨ કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળ, કડવા પાટીદાર વિદ્યાર્થી ભુવન જોધપર, ટંકારા ઓરપેટ ગ્રુપ નાટય ક્ષેત્રો રામાં મંડળ પીઠડ, રાસંગપર, બંગાવડી, નેકનામ, રજપર, કુંતાસી, લજાઈ, કોરના ક્ષેત્રે, રામજીભાઈ બાવરવા, એ.કે.પટેલ, ગાયના રોટલા, આલાપ પાર્ક અને અંજની પાર્કની બહેનો, દિવ્યાંગ-જાદવજીભાઈ પટેલ ટેઇલર, પાંજરાપોળવેલજીભાઈ ઉઘરેજા, આદિવાસી ઉત્થાન- ચંદુભાઈ વરસડા, વૃક્ષા રોપણ- જીવરાજભાઈ લિખિયા, આંબા ભગતની વાડી- પરસોતમભાઈ કુંડારિયા,સંગીત ક્ષેત્રે- હંસરાજભાઈ ગામી,સુરેશભાઈ વાવડી,આયુર્વેદ ક્ષેત્રે ડો.નવનીત ઝાલરીયા મંગલમ આયુર્વેદ સેન્ટર તેમજ માકાસણાભાઈ, શિક્ષણક્ષેત્રે ઉત્કૃષ્ઠ પ્રદાન બદલ દિનેશભાઈ વડસોલા, વિજયભાઈ દલસાણીયા, ડો.ભાવેશભાઈ જેતપરિયા, સાહિત્યક્ષેત્રે ડો.અમૃત કાંજીયા, નારી શક્તિ અરુણાબેન પટેલ વકીલ, ડો.અનિલભાઈ પટેલ સિનિયર સિટીઝન તેમજ મેરેથોન દોડ વિજેતા, ડો.સતિષભાઈ પટેલ બાળ ઉછેર માટે, રતિભાઈ આદ્રોજા, વલમજીભાઈ અમૃતિયા બેચરભાઈ હોથી, ગંગારામભાઈ ધમાસણા, લિંબાભાઈ મસોત, પરેશ પટેલ,મગનભાઈ બાબુભાઈ જીવરાજભાઈ ફુલતરિયા, ભીખાભાઈ દેત્રોજા,પંચાણભાઈ ભૂત,અંબારામભાઈ ગંગારામભાઈ મનોજભાઈ ઓગણજા પ્રમુખ સ્વ નિર્ભર શાળા સંચાલક મંડળ ટી.સી.ફુલતરિયા અને રમેશભાઈ રૂપાલા લાયન્સ ક્લબ તેમજ મહેશભાઈ ભોરણીયા માતૃભૂમિ વંદના ટ્રષ્ટ વગેરે જુદી જુદી સંસ્થાના સંચાલકોનું અને અન્ય વ્યક્તિ વિશેષ એમ કુલ ૨૦૦ જેટલા વ્યક્તિઓનું સ્મૃતિ ચિહ્નન અને સાલ ઓઢાડી સન્માન કરાયું હતું આ પ્રસંગે દામજી ભગત નકલંક ધામ બગથળા તેમજ ડો.દિલીપભાઈ પૈજા વક્તા અને કથાકારે ઉપસ્થિત રહીને આ પ્રવૃત્તિને બિરદાવી હતી






Latest News