મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરીને ગર્ભ રાખી દેનારા આરોપીને પોકસો કોર્ટે 20 વર્ષની સખ્ત કેદની સજા અને દંડ ફટકાર્યો મોરબી જીલ્લામાં ૩૧.૭ કરોડના ખર્ચે બનેલા બે રમતગમત સંકુલનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વર્ચ્યુઅલ હાજરી અને મંત્રી કાંતિભાઈની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદના શિરોઈ ગામે દાડમ ફાર્મ અને અમરદીપ ટિસ્યુકલ્ચર લેબની કલેકટરે મુલાકાત લીધી મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ અને ડીડીઓની હાજરીમાં તિરંગા યાત્રા યોજાઈ મોરબી જિલ્લા પંચાયતમાં 6 વર્ષ પહેલા મંજૂર કરાયેલ 8 કામ ન કરવામાં આવતા અંતે રદ્દ કરાયા ફાર્મર જેન-ઝી સમગ્ર ગુજરાતમાં પૂરા વળતર માટે ખાનગી કંપની અને ગુજરાત સરકારને ઝુકાવશે: મોરબીના જેતપર ગામેથી ખેડૂતોનો લલકાર મોરબીના મહેન્દ્રનગર ગામે ભાઈને સ્કૂલે મૂકવા જવાનું કહીને ઘરેથી નીકળેલ યુવતી ગુમ મોરબીના ગાળા ગામ પાસે કારખાનામાં પાણી ભરેલા ખાડામાં ડૂબી જવાથી 2 વર્ષના બાળકનું મોત
Breaking news
Morbi Today

હળવદ તાલુકાનાં ઓદ્યોગીક વિસ્તારમાં ગુરુવારે રહેશે પાવર કાપ


SHARE







હળવદ તાલુકાનાં ઓદ્યોગીક વિસ્તારમાં ગુરુવારે રહેશે પાવર કાપ

મોરબી જિલ્લા પી. જી. વી. સી. એલ. દ્વારા સરકારની સૂચના મુજબ ઓદ્યોગીક વિસ્તારમાં પાવર કાપ શરૂ કરી દેવામાં આવેલ છે ત્યારે હળવદ તાલુકામાં ગુરુવારે એક દિવાસીય કાપ રાખવામા આવશે

રાજ્યભરમાં જિલ્લા મુજબ પાવર સપ્લાય સ્ટેગર ડે નક્કી કરવામાં આવેલ છે તેમાં મોરબી જીલ્લામાં બુધવારે પાવર કાપ રખવાનું નક્કી કરવામાં આવેલ છે જો કે, હળવદ વિભાગીય કચેરી હેઠળ આવતા હળવદ શહેરહળવદ ગ્રામ્યચરાડવા તથા સરા સબ ડિવિઝનમાં ગુરૂવાર નો દીવસ પાવર કાપ માટે નક્કી કરવામાં આવેલ છે. જેથી કરીને હળવદ ડિવિઝન હેઠળના ઔદ્યોગિક વીજ ગ્રાહકોને તા. ૩૧ ના રોજ વીજ પુરવઠો આપવામાં આવશે નહીં અને સરકારના આ નિર્ણયમાં ઉદ્યોગકારો તરફથી પણ સહકાર મળશે તેવી અપેક્ષા મોરબી જિલ્લા પી. જી. વી. સી. એલ.ના અધિકારેએ વ્યક્ત કરેલ છે






Latest News