મોરબીની કે.જી.એલ. કંપનીમાં કામ કરતી વખતે પડી જતા મોત મોરબીમાં બાઈક-બસ અથડાયા બાદ મારામારી માળીયા (મી) નાના દહીસરા ગામ પાસે ડેલામાં આવેલ ઓરડીમાંથી દારૂની 117 બોટલ ઝડપાઈ: બે આરોપીઓની શોધખોળ મોરબી જીલ્લામાં ગાડી સળગી જતાં વાહનના માલિકને 12 લાખનો વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ મોરબી રાજકોટ હાઇવે રોડના કામમાં બેદરકારી રાખનારા અધિકારીઓ-કોન્ટ્રાક્ટર સામે પગલા લેવા મહેશભાઇ લિખિયાની માંગ મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરીને ગર્ભ રાખી દેનારા આરોપીને પોકસો કોર્ટે 20 વર્ષની સખ્ત કેદની સજા અને દંડ ફટકાર્યો મોરબી જીલ્લામાં ૩૧.૭ કરોડના ખર્ચે બનેલા બે રમતગમત સંકુલનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વર્ચ્યુઅલ હાજરી અને મંત્રી કાંતિભાઈની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદના શિરોઈ ગામે દાડમ ફાર્મ અને અમરદીપ ટિસ્યુકલ્ચર લેબની કલેકટરે મુલાકાત લીધી
Breaking news
Morbi Today

મોરબી શહેર અને તાલુકા આમ આદમી પાર્ટીમાં નવા હોદેદારોની વરણી કરાઇ


SHARE







મોરબી શહેર અને તાલુકા આમ આદમી પાર્ટીમાં નવા હોદેદારોની વરણી કરાઇ

આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ સંગઠન મંત્રી અજીતભાઈ લોખીલમોરબી જિલ્લા પ્રભારી શીવાજીભાઈ ડાંગર અને મોરબી જીલ્લા પ્રમુખ વસંતભાઈ ગોરીયાના માર્ગદર્શન હેઠળ તથા મોરબી જિલ્લા મહામંત્રી જસવંતભાઈ કગથરામોરબી જિલ્લા મંત્રી ચેતનભાઈ લોરીયા તથા મોરબી તાલુકા આઈટી સેલ પ્રમુખ લલિતભાઈ ખરાની ઉપસ્થિતીમાં અને મોરબી શહેર યુવા પ્રમુખ ભવદિપસીહ ઝાલાની આગેવાનીમાં ધવલભાઈ રમેશભાઈ બજાણિયા તથા મકવાણા નયરહુસેન આદમભાઈ આમ આદમી પાર્ટીમા જોડાયા અને બંન્નેને મોરબી શહેર યૃવા મંત્રીની જવાબદારી સોંપવામાં આવી હતી તથા મોરબી તાલુકા પ્રમુખ દિવ્યેશભાઈ મગુનીયાની આગેવાનીમાં ભટ્ટી વિજયભાઈ જયંતીભાઈ અને ગંભીરસિંહ સુરુભા ઝાલા આમ આદમી પાર્ટીમા જોડાયા અને વિજયભાઈ ભટ્ટીને મોરબી તાલુકા ઉપપ્રમુખ તથા ગંભીરસિંહ ઝાલાને મોરબી તાલુકા મંત્રીની જવાબદારી સોંપવામાં આવી છે તો મોરબી તાલુકા યુવા પ્રમુખ રમેશભાઈ સદાતીયાની આગેવાનીમાં કોટડીયા નરોત્તમભાઇ છગનભાઈ તથા સોરીયા ચિરાગભાઈ અનીલભાઈ આમ આદમી પાર્ટીમા જોડાયા અને કોટડીયા નરોત્તમભાઇને મોરબી તાલુકા યુવા કારોબારી સભ્ય તથા સોરીયા ચિરાગભાઈને મોરબી તાલુકા યુવા મંત્રીની જવાબદારી સોંપવામાં આવી હતી.






Latest News