મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

ટંકારાના લજાઈ પાસે આવેલ એલીટ કોલેજના વિદ્યાર્થીએ સર્જ્યો નવો વિક્રમ


SHARE







ટંકારાના લજાઈ પાસે આવેલ એલીટ કોલેજના વિદ્યાર્થીએ સર્જ્યો નવો વિક્રમ

તાજેતરમાં પ્રસિદ્ધ થયેલ નેશનલ એન્ટ્રન્સ એકઝામ આઇઆઇટી-જામના રીઝલ્ટમાં બી.એસી. કોલેજમાં અભ્યાસ કરતાં શેરશિયા જય રામજીભાઈએ મેથેમેટીકસ વિષયમાં ઓલ ઇન્ડીયામાં ૧૩૨૯ મો ક્રમાંક પ્રાપ્ત કરીને એલીટ કોલેજ, તેમના પરિવારનું અને મોરબી જીલ્લાનું નામ રોશન કર્યું છે.

એલીટ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટના પ્રેસિડન્ટ એસ.ડી.કલોલા અને આચાર્ય મિતલ મેનપરાએ શેરશિયા જય અને તેના પ્રાધ્યાપકોની મહેનતને બિરદાવીને અભિનંદન પાઠવ્યા હતા અને ઉજ્જવળ ભવિષ્યની શુભકામનાઓ પાઠવી હતી.






Latest News