મોરબી જલારામ ધામ ખાતે સદાવ્રતમાં મહાપ્રસાદ યોજી ભાણેજને શ્રદ્ધાંજલિ અર્પણ કરતો સોમૈયા પરિવાર મોરબીના યુવાનની છેતરપિંડીના ગુનામાં લાઠી પોલીસ દ્વારા અટકાયત મોરબી નજીક ગણેશ વિસર્જન સમયે નદીના પાણીમાં ડૂબી ગયેલ બીજા યુવાનનો પણ મૃતદેહ મળી આવ્યો મોરબી તાલુકામાં દારૂના ગુનામાં સંડોવાયેલ શખ્સ પાસા હેઠળ જેલ હવાલે મોરબી નજીકથી 262 બોટલ દારૂ ભરેલ કાર સાથે એક પકડાયો: 2.97 લાખનો મુદમાલ કબ્જે મોરબીમાં સિધ્ધી વિનાયક કા રાજ, મયુરનગરી કા રાજા સહિત કુલ 471 ગણેશજીની મૂર્તિઓનું કરાયું સલામત રીતે વિસર્જન વંદે માતરમના 150 વર્ષ નિમિત્તે મોરબીના ઘૂંટુ ગામે ખાતે ઐતિહાસિક સમૂહગાનનો કાર્યક્રમ યોજાયો વાંકાનેરના સરતનપર રોડે કારખાનામાં રિપેરિંગ કામ દરમ્યાન ટ્રક પાછળના ભાગે રડતા યુવાનનું કચડાઈ જવાથી મોત
Breaking news
Morbi Today

મોરબીમાં પરશુરામ ધામ-સમસ્ત બ્રહ્મવિકાસ પરિષદ દ્વારા ધ કાશ્મીર ફાઈલ્સનો ભૂદેવો માટે શો યોજાયો


SHARE







મોરબીમાં પરશુરામ ધામ-સમસ્ત બ્રહ્મવિકાસ પરિષદ દ્વારા ધ કાશ્મીર ફાઈલ્સનો ભૂદેવો માટે શો યોજાયો

હાલમાં “ધ કાશ્મીર ફાઈલ્સ” ફિલ્મ સમગ્ર દેશમાં સૌથી વધુ જોવામાં આવી રહી છે અને ખાસ કરીને જુદાજુદા સમાજ અને સંગઠનો દ્વારા સમૂહમાં ફિલ્મ જોવા માટે આયોજન કરવામાં આવે છે તેવી જ રીતે મોરબીમાં પરશુરામ ધામ ટ્રસ્ટ તેમજ સમસ્ત બ્રહ્મવિકાસ પરિષદ દ્વારા બ્રહ્નસમાજ માટે “ધ કાશ્મીર ફાઈલ્સ” ફિલ્મનો વિશેષ શો ચિત્રકૂટ સિનેમા ખાતે રાખવામા આવ્યો હતો અને ૧૯૯૦ માં કાશ્મીરમાં પંડિતો ઉપર થયેલા અત્યાચારની વસ્તવિકતા દર્શાવતી “ધ કાશ્મીર ફાઈલ્સ” દિલ્મ મોરબીના ભુદેવોએ સમૂહમાં જોઈ હતી આ તકે પરશુરામ ધામના પ્રમુખ ભુપતભાઈ પંડ્યા, એસબીવીપીના મિલેશભાઈ જોશી, નિરવભાઈ ભટ્ટ, રવીન્દ્રભાઈ ત્રિવેદી અને જયદીપભાઈ ઠાકર દ્વારા તમામ આયોજન કરવામાં આવ્યું હતું.




Latest News