મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

ટંકારાના છત્તર ગામની પ્રાથમિક શાળામાં નિબંધ સ્પર્ધા યોજાઇ


SHARE







ટંકારાના છત્તર ગામની પ્રાથમિક શાળામાં નિબંધ સ્પર્ધા યોજાઇ

મોરબી ડિસ્ટ્રીક્ટ ટોબેકો કંટ્રોલ સેલ દ્વારા ટંકારા તાલુકામાં આવેલી છત્તર પ્રાથમિક શાળામાં તમાકુના વ્યસનની જાગૃતિ અર્થે એક ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં ધોરણ ૬ થી ૮ ના વિધાર્થીઓએ ઉત્સાહપુર્વક ભાગ લીધેલવિધાર્થીઓએ પોતાની આગવી શૈલી વ્યસનમુકિતના સંદેશો આપતા અલગ અલગ ચિત્રો દોર્યા હતાજેમાં પ્રથમ,દ્વિતીય અને તૃતિય નંબર મેળવનાર વિધાર્થીઓને ડિસ્ટ્રીક્ટ ટોબેકો કંટ્રોલ સેલ દ્વારા ઈનામ તથા પ્રમાણપત્રો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા ત્યારબાદ ડિસ્ટ્રીક્ટ ટોબેકો કંટ્રોલ સેલ મોરબીના સોશ્યલ વર્કર તેહાન શેરસીયા દ્વારા વિધાર્થીઓને વ્યસનમુકિતના ફાયદાવ્યસનથી થતા નુકસાનવ્યસનનુ પ્રમાણ તેની શારિરીક અને આર્થિક અસરો વિશે માહિતગાર કર્યા હતાઅંતમાં શાળાના આચાર્ય સંઘાણી ભાવેશભાઈ  દ્વારા ડિસ્ટ્રીક્ટ ટોબેકો કંટ્રોલ સેલનો આભાર માનીવિધાર્થીઓને વ્યસન મુકત રહેવા અને પો‍તાના પરીવારને વ્યસનમુકત રાખવા અનુરોધ કર્યો હતો. આ કાર્યક્રમને સફળ બનાવવા શાળાના અભ્યાસ કરાવતા વાછાણી ચેતનાબેનભોજાણી હેતલબેન તથા વેકરીયા ભાવિશાબેન ભારે જહેમત ઊઠાવી હતી






Latest News