મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબીની માધાપરવાડી શાળાના પૂર્વ વિદ્યાર્થીઓએ માતૃ સસ્થાનું ઋણ અદા કર્યું


SHARE







મોરબીની માધાપરવાડી શાળાના પૂર્વ વિદ્યાર્થીઓએ માતૃ સસ્થાનું ઋણ અદા કર્યું

વિદ્યાર્થીઓ પ્રાથમિક,માધ્યમિકઉચ્ચ માધ્યમિક અને કોલેજ સુધી અનેક સંસ્થાઓમાં અભ્યાસ કરી પોતાનું જીવન ઘડતર કરતા હોય છે, જીવનમાં અનેક તબક્કાઓ પસાર કરી અનેક શિક્ષકોપ્રાધ્યાપકો પાસે જીવનના પાઠ ભણતા હોય છે, પણ વ્યક્તિએ મેળવેલું પ્રાથમિક શિક્ષણપ્રાથમિક શિક્ષકો અને પ્રાથમિક શાળા સૌથી વધુ યાદ રહેતા હોય છે,પ્રાથમિક શાળાની છાપ વિદ્યાર્થીઓના મનમાં અમીટ હોય છે, એવી રીતે માધાપરવાડી શાળાના વર્ષ ૨૦૧૨-૧૩ ની બેચના ધોરણ આઠના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ શાળા તમાંમ ૪૦૦ વિદ્યાર્થીઓ અને તમામ ગુરુજનોને સમૂહ ભોજનનું આયોજન કર્યું હતું અને માતૃ સંસ્થાનું ઋણ અદા કર્યું હતું.






Latest News