મોરબીમાં ફરિયાદ કર્યા બાદ યુવતીને શખ્સે ફરી ગાળો દીધી ગૌ સેવામાં સહયોગ: મોરબીમાં કર્તવ્ય નંદી ઘર લાભાર્થે ઊભા કરાયેલ ફટાકડાના સ્ટોલેથી યુવા શક્તિ ફાઉન્ડેશનની ટીમે કરી ખરીદી વોકલ ફોર લોકલ: કચ્છ લોકસભા દ્વારા સાંસદ સ્વદેશી મેળો અવિરત ચાલુ મોરબી મહાપાલિકા વિસ્તારમાં રોશનીના પર્વ પહેલા જ સ્ટ્રીટ લાઇટને લગતી ફરિયાદોમાં ઘટાડો, કોન્ટ્રાક્ટરને સતત દોડતા રાખતું તંત્ર મોરબીના કોર્પોરેટર ભાવિકકુમાર જારીયાએ રજૂઆત કર્યા બાદ લીલાપર રોડનું રીપેરીંગ કામ શરૂ મોરબીમાં ધોળા દિવસે એકટીવા પતિ સાથે જતી મહિલાના ગળામાંથી સોનાના ચેનની ચીલ ઝડપ મોરબી-બહુચરાજી બસને પાટણ સુધી લંબાવો : પી.પી.જોષી મોરબીમાં રોટરી ક્લબ દ્વારા ઓપન મોરબી રંગોળી હરીફાઈનું આયોજન
Breaking news
Morbi Today

હળવદનાં જુના દેવળીયા ગામે કુમાર પ્રાથમિક શાળામાં રમતોત્સવ યોજાયો


SHARE









હળવદનાં જુના દેવળીયા ગામે કુમાર પ્રાથમિક શાળામાં રમતોત્સવ યોજાયો

હળવદ તાલુકાનાં જુના દેવળીયા ગામે આવેલ કુમાર પ્રાથમિક શાળામાં વિવિધ રમતોનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં કુલ ૨૦૦  બાળકોએ ભાગ લીધો હતો. અને બાળકોને દોડ, જેરી દડો, દોરડા કુદ જેવી વિવિધ રમતો રમાડવામાં આવી હતી ત્યારે શાળાનાં સમગ્ર સ્ટાફના શિક્ષકો તથા   શાળાના આચાર્યએ આ આયોજનને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવી હતી અને જુદીજુદી રમત સ્પર્ધામાં વિજેતા થયેલા તમામ બાળકોને હિતમ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખશ્રી ડૉ. હાર્દિક રવિચંદ જેસ્વાણી, મહેશ્વરી હોસ્પિટલ, મોરબી તરફથી ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવેલ હતા અને આ ઉપરાંત શાળાના શિક્ષક મનીષાબેન વી.રૂપાલાએ પોતાના પિતાજીની તિથિ નિમિતે તમામ બાળકોને તિથિ ભોજન કરાવ્યું હતું.




Latest News