વોકલ ફોર લોકલ: કચ્છ લોકસભા દ્વારા સાંસદ સ્વદેશી મેળો અવિરત ચાલુ મોરબી મહાપાલિકા વિસ્તારમાં રોશનીના પર્વ પહેલા જ સ્ટ્રીટ લાઇટને લગતી ફરિયાદોમાં ઘટાડો, કોન્ટ્રાક્ટરને સતત દોડતા રાખતું તંત્ર મોરબીના કોર્પોરેટર ભાવિકકુમાર જારીયાએ રજૂઆત કર્યા બાદ લીલાપર રોડનું રીપેરીંગ કામ શરૂ મોરબીમાં ધોળા દિવસે એકટીવા પતિ સાથે જતી મહિલાના ગળામાંથી સોનાના ચેનની ચીલ ઝડપ મોરબી-બહુચરાજી બસને પાટણ સુધી લંબાવો : પી.પી.જોષી મોરબીમાં રોટરી ક્લબ દ્વારા ઓપન મોરબી રંગોળી હરીફાઈનું આયોજન મોરબીના નિલેશભાઈ કૈલા અને દીપકભાઈ જીવાણીની કેળવણી નિરીક્ષક તરીકે કરાઇ નિમણૂક મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની જહેમતથી સોલાર કંપનીને ખામી દુર કરી આપવા હુકમ
Breaking news
Morbi Today

ટંકારાના હરબાટીયાળી ગામના શિક્ષિકા સાંચલા ગીતાબેનનું કલેકટરના હસ્તે કરાયું સન્માન


SHARE









ટંકારાના હરબાટીયાળી ગામના શિક્ષિકા સાંચલા ગીતાબેનનું કલેકટરના હસ્તે કરાયું સન્માન

મહિલા અને બાળવિકાસ વિભાગ -ગુજરાત રાજ્ય દ્વારા આયોજિત આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત તેમજ જિલ્લા વહીવટી તંત્ર- મોરબી તરફથી મહિલા દિવસની ભવ્ય ઉજવણીમાં મોરબીના ટાઉન હોલ ખાતે કલેકટર જે.બી.પટેલ તેમજ અન્ય મહાનુભવોની ઉપસ્થિતીમાં સામાજિક ક્ષેત્રે કરેલ ઉત્કૃષ્ટ કામગીરી બદલ ટંકારા તાલુકાના હરબાટીયાળી ગામના શિક્ષિકા સાંચલા ગીતાબેન મનસુખલાલનું સન્માન કરવામાં આવ્યું હતું આ તકે બી.આર.સી. કોર્ડીંનેટર કલ્પેશભાઈ ફેફર, સી.આર.સી.કોર્ડીંનેટર ભરતભાઇ શાળાના આચાર્ય મગનભાઈ ઉજરીયા તેમજ સરપંચ દેવરાજભાઈ સંઘાણી ઉપરાંત ગામના વડીલો, આગેવાનો, ભાઈઓ અને બહેનો અને બહોળી સંખ્યામાં શિક્ષકગણોએ શુભેચ્છાઓ પાઠવી હતી.




Latest News