મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા
Breaking news
Morbi Today

મોરબીમાં રાષ્ટ્રીય દીનદયાળ મહિલા મોરચા દ્વારા સફાઈ કર્મચારીઓનું કરાયું સન્માન


SHARE







મોરબીમાં રાષ્ટ્રીય દીનદયાળ મહિલા મોરચા દ્વારા સફાઈ કર્મચારીઓનું કરાયું સન્માન

મોરબીમાં મહિલા દિવસ નિમિતે રાષ્ટ્રીય દીનદયાળ મહિલા મોરચા દ્વારા સફાઈ કર્મચારી મહિલાઓને ભેટ આપીને સન્માન કરી મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં પ્રદેશ ઉપાધ્યક્ષ ધર્મિષ્ટાબેન વ્યાસ, પ્રદેશ કન્વીનર બિંદિયાબેન રામાવત, જિલ્લા કન્વીનર લતાબેન પનારા, જિલ્લા પ્રમુખ જાગૃતિબેન પરમાર, જિલ્લા મીડિયા પ્રમુખ કાજલબેન, તાલુકા ઉપાધ્યક્ષ ભૂમિબેન લુકા, તાલુકા ઉપાધ્યક્ષ મોનાબેન ત્રિવેદી, નગર પાલિકા કાઉન્સિલર જસવંતીબેન સોનાગ્રા, આરતીબેન ચાવડા તેમજ હોદેદારો હાજર રહ્યા હતા.






Latest News