મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા
Breaking news
Morbi Today

ટંકારાના હરબાટીયાળી ગામના શિક્ષિકા સાંચલા ગીતાબેનનું કલેકટરના હસ્તે કરાયું સન્માન


SHARE







ટંકારાના હરબાટીયાળી ગામના શિક્ષિકા સાંચલા ગીતાબેનનું કલેકટરના હસ્તે કરાયું સન્માન

મહિલા અને બાળવિકાસ વિભાગ -ગુજરાત રાજ્ય દ્વારા આયોજિત આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત તેમજ જિલ્લા વહીવટી તંત્ર- મોરબી તરફથી મહિલા દિવસની ભવ્ય ઉજવણીમાં મોરબીના ટાઉન હોલ ખાતે કલેકટર જે.બી.પટેલ તેમજ અન્ય મહાનુભવોની ઉપસ્થિતીમાં સામાજિક ક્ષેત્રે કરેલ ઉત્કૃષ્ટ કામગીરી બદલ ટંકારા તાલુકાના હરબાટીયાળી ગામના શિક્ષિકા સાંચલા ગીતાબેન મનસુખલાલનું સન્માન કરવામાં આવ્યું હતું આ તકે બી.આર.સી. કોર્ડીંનેટર કલ્પેશભાઈ ફેફર, સી.આર.સી.કોર્ડીંનેટર ભરતભાઇ શાળાના આચાર્ય મગનભાઈ ઉજરીયા તેમજ સરપંચ દેવરાજભાઈ સંઘાણી ઉપરાંત ગામના વડીલો, આગેવાનો, ભાઈઓ અને બહેનો અને બહોળી સંખ્યામાં શિક્ષકગણોએ શુભેચ્છાઓ પાઠવી હતી.






Latest News