મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં લાયન્સ કલબ દ્વારા શાળાઓમાં સેનેટરી પેડનુ વિતરણ કરાયું


SHARE







મોરબીમાં લાયન્સ કલબ દ્વારા શાળાઓમાં સેનેટરી પેડનુ વિતરણ કરાયું

લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા વિશ્વ મહિલા દિન નિમિતે એક કદમ મહિલા આરોગ્ય કી ઓર સૂત્રને સાર્થક કરવામાં આવ્યું હતું અને ચાર શાળાઓ જેમાં કન્યા તાલુકા શાળા, નાનીવાવડી માધ્યમિક શાળા, લાયન્સ નગર પ્રા.શાળા મોરબી તેમજ વિકાસ વિદ્યાલયની  વિદ્યાર્થીની બહેનોને આશરે ૨૬૦૦ જેટલા સેનેટરી પેડનુ વિતરણ કરવામાં આવ્યું હતું આ પ્રોજક્ટમાં પ્રેસિડેન્ટ ટી.સી. ફૂલતરિયા, વાઇસ પ્રેસિડેન્ટ જીગ્નેશભાઈ કાવર, હિતેન્દ્રભાઈ ભાવસાર, મનસુખભાઈ જાકસનિયા, મહાદેવભાઈ ચીખલીયા, પ્રોજેકટ ચેરમેન રશ્મિકાબેન રૂપાલા, મીનાબેન કાવર સહિતના હાજર રહ્યા હતા






Latest News