મોરબી મહાપાલિકાની ટીમે દ્વારા સલામત રીતે ગણેશજીની નાની-મોટી 450 થી વધુ મૂર્તિઓનું કરાયું વિસર્જન: હજુ પણ મૂર્તિઓની આવક ચાલુ મોરબીના ખેવાળીયાની શાળામાં ૧૨ ઓરડા સહિતની સુવિધા રાજકોટની લાઈફ સંસ્થા ઊભી કરી આપશે મોરબીની યુ.એન.મહેતા આર્ટસ કોલેજમાં ગુજરાતી કવિ સંમેલન યોજાયું ટંકારા-પડધરીના ૬૦થી વધુ ખેડૂતોએ ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાની આગેવાનીમાં વિધાનસભાની લીધી મુલાકાત મોરબીમાં આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફાર્મસી દ્વારા વિશ્વ ફાર્માસિસ્ટ દિવસ નિમિત્તે નિઃશુલ્ક આરોગ્ય તપાસણી કેમ્પ યોજાયો મોરબીમાં સ્વચ્છતા હી સેવા-૨૦૨૬ અંતર્ગત સરકારી કચેરીઓમાં સ્વચ્છતા અભિયાન યોજાશે યુવા કલાકારો માટે ઉત્કૃષ્ટ તક: મોરબી જિલ્લામાં યુવા ઉત્સવ ૨૦૨૬-૨૭ અંતર્ગત જુદીજુદી સ્પર્ધાઓ યોજાશે સરકારી સેવાઓનો સીધો લાભ: મોરબી તાલુકાના જુદાજુદા ગામોમાં સેવા સેતુ ૨.૧ બીજા તબક્કાનો કાર્યક્રમ યોજાશે
Breaking news
Morbi Today

મોરબી વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઇસ યુનિયન દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો


SHARE







મોરબી વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઇસ યુનિયન દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો

મોરબી વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઇસ યુનિયન દ્વારા ઉમરાવલ પુરોહિતના જન્મદિવસ નિમિત્તે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે રેલવેના કર્મચારીઓ દ્વારા રક્તદાન કરવામાં આવ્યું હતું અને તેમાં કુલ મળીને ૬૨ બોટલ રક્ત એકત્ર કર્યું હતું આ કાર્યક્રમને સફળ બનાવવા મોરબી વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઇસ યુનિયનના ચેરમેન સુરેશકુમાર, બ્રાન્ચ સેક્રેટરી એલ.એમ. જોષી, પી.એસ. ઝાલા, વાઈઝ ચેરમેન જયપાલસિંહ જાડેજા, બી.એમ. જાડેજા, અકબરભાઈ મુસાભાઇ, અશ્વિનભાઈ રાવલ, રમેશભાઈ મકવાણા સહિતનાએ જહેમત ઉઠાવી હતી




Latest News