મોરબી મહાપાલિકાની ટીમે દ્વારા સલામત રીતે ગણેશજીની નાની-મોટી 450 થી વધુ મૂર્તિઓનું કરાયું વિસર્જન: હજુ પણ મૂર્તિઓની આવક ચાલુ મોરબીના ખેવાળીયાની શાળામાં ૧૨ ઓરડા સહિતની સુવિધા રાજકોટની લાઈફ સંસ્થા ઊભી કરી આપશે મોરબીની યુ.એન.મહેતા આર્ટસ કોલેજમાં ગુજરાતી કવિ સંમેલન યોજાયું ટંકારા-પડધરીના ૬૦થી વધુ ખેડૂતોએ ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાની આગેવાનીમાં વિધાનસભાની લીધી મુલાકાત મોરબીમાં આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફાર્મસી દ્વારા વિશ્વ ફાર્માસિસ્ટ દિવસ નિમિત્તે નિઃશુલ્ક આરોગ્ય તપાસણી કેમ્પ યોજાયો મોરબીમાં સ્વચ્છતા હી સેવા-૨૦૨૬ અંતર્ગત સરકારી કચેરીઓમાં સ્વચ્છતા અભિયાન યોજાશે યુવા કલાકારો માટે ઉત્કૃષ્ટ તક: મોરબી જિલ્લામાં યુવા ઉત્સવ ૨૦૨૬-૨૭ અંતર્ગત જુદીજુદી સ્પર્ધાઓ યોજાશે સરકારી સેવાઓનો સીધો લાભ: મોરબી તાલુકાના જુદાજુદા ગામોમાં સેવા સેતુ ૨.૧ બીજા તબક્કાનો કાર્યક્રમ યોજાશે
Breaking news
Morbi Today

મોરબીના ઘુટ્ટુ ગામ પાસેથી બારબોરની બંદુક સાથે એક શખ્સ પકડાયો  


SHARE







મોરબીના ઘુટ્ટુ ગામ પાસેથી બારબોરની બંદુક સાથે એક શખ્સ પકડાયો  

મોરબી જિલ્લા એલસીબીની ટીમના માણસો કામગીરી કરી રહ્યા હતા ત્યારે પૃથ્વીરાજસિંહ જાડેજા તથા વિક્રમભાઇ કુગસીયાને સયુકત મળેલ ખાનગી બાતમી આધારે મોરબી હળવદ રોડ ઘૂટું કેનાલ પાસેથી દેશી હાથબનાવટની બારબોરની બંદુક સાથે આરોપી રોહીતભાઇ ભાણજીભાઇ માકાસણા જાતે પટેલ (ઉ.૩૧) રહે. ચરાડવા રજપુત વાળી શેરીમાં તાલુકો હળવદ વાળાની ધરપકડ કરેલ છે અને તેની પાસેથી ૫,૦૦૦ ની કિંમતની બંદુક કબ્જે કરેલ છે




Latest News