મોરબી રોટરી ક્લબ દ્વારા જીલ્લા ક્ષય કેન્દ્ર ખાતે ટીબીના દર્દીઓને પોષણ કીટનું વિતરણ કરાયું મોરબી નજીક ડબલ સવારી બાઇકને હડફેટે લઈને બે યુવાનનું મોત નિપજાવનાર અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધાયો મોરબીના વનાળીયા ગામે સીમમાંથી બે ઇલેક્ટ્રીક મોટર-કેબલ વાયરની ચોરી મોરબી નજીક હોટલ પાસે જાહેરમાં જુગાર રમતા 5 શખ્સ પકડાયા મોરબીમાં દુષ્કર્મ, દારૂ કેસમાં ફરાર આરોપીઓ તથા ચોરીના ગુનામાં આરોપી પકડાયા, દારૂમાં સંડોવાયેલ એકને હદપાર કરાયો મોરબીના શનાળા અને બહાદુરગઢ ગામે મારામારી : નવ ઇજાગ્રસ્તો સારવારમાં મોરબીમાં બે માજી મંત્રીની હાજરીમાં જિલ્લા ભાજપના પ્રમુખના હસ્તે શહેર ભાજપ કાર્યાલયનું કરાયું ઉદ્ઘાટન મોરબી જિલ્લામાં ખરીફ સિઝન ૨૦૨૬ માટે એગ્રીસ્ટેક ડિજિટલ ક્રોપ સર્વેની કામગીરીમાં જોડાવા અંગે
Breaking news
Morbi Today

મોરબીની પી.જી.પટેલ કોલેજમાં A Key To Success કારકિર્દી માર્ગદર્શન સેમિનાર યોજાયો


SHARE







મોરબીની પી.જી.પટેલ કોલેજમાં "A Key To Success" કારકિર્દી માર્ગદર્શન સેમિનાર યોજાયો

મોરબીની પી.જી.પટેલ કોલેજમા પ્રમુખ દેવકરણભાઈ આદ્રોજાની પ્રેરણાથી તથા આચાર્ય ડો.રવિન્દ્ર ભટ્ટના માર્ગદર્શન હેઠળ આંતરરાષ્ટ્રીય ટ્રેનર પ્રિતી ઝવેરી દ્રારા કારકિર્દી માર્ગદર્શન માટેનો વિશેષ સેમિનાર "A Key To Success" નુ આયોજન કરવામાં આવ્યું હતુ. આ સેમિનારમા કોલેજના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. અને આ સેમિનારમા આંતરરાષ્ટ્રીય ટ્રેનર પ્રિતી ઝવેરી દ્રારા યોગ્ય દીશામાંસમયબદ્ધ આયોજનપધ્ધતિસરની મહેનતકરવાથી ઈરછીત  કારકિર્દી કેવી રીતે બનાવી શકાય તે અંગે ખુબજ રસપ્રદ છણાવટ કરીને વિદ્યાર્થીઓને મંત્રમુગ્ધ કરી દીધા હતા સાથોસાથ ઇન્ટરવ્યુ સ્કિલ અંગે પણ જરૂરી ટિપ્સ આપી હતી.






Latest News