વાંકાનેરની રાણેકપર શાળામાં રાષ્ટ્રીય પોષણ માહની ઉજવણી કરાઈ મોરબી મનપામાં કતલખાના-નોનવેજની લારીઓ બંધ કરાવવાની માંગ સાથે હિંદુ સંગઠનના આગેવાનોના ધરણા-ધૂન: આંદોલનનું એલાન મોરબીના નવલખી પોર્ટ પર કેપ્ટન અરવિંદ મિશ્રાએ પદભાર સંભાળ્યો હે સાહેબ કલેક્ટર કેવી રીતે બનાઈ ?: મોરબીમાં કોફી વિથ કલેક્ટરના કાર્યક્રમમાં બાળકોએ કર્યો કલેક્ટરને પ્રશ્નો નમો સેવા ગાથા: વાંકાનેરમાં માર્કેટ ચોક કા રાજા ગણપતિ ઉત્સવમાં યોજાયેલ નાટકમાં ધારાસભ્ય જીતુભાઈ સોમાણી હાજર રહ્યા મોરબી જિલ્લા સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા વડીલો અને વડીલ દંપતીનો સન્માન સમારોહ યોજાયો મોરબીના લજાઇ ગામે છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ યુવાનનું મોત, પીપળીયા ચોકડી પાસે ટ્રકે ડબલ સવારી બાઇક ઉડાવ્યું મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા ગેસનો ભાવ 4 માહિનામાં બમણો થઈ ગયો !, એક્સપોર્ટમાં 65 અને લોકલ માર્કેટમાં 20 ટકાનો ઘટાડો
Breaking news
Morbi Today

મધ્યપ્રદેશના અપહરણના ગુનામાં આરોપીને મોરબીના કારખાનામાંથી દબોચ્યો


SHARE







મધ્યપ્રદેશના અપહરણના ગુનામાં આરોપીને મોરબીના કારખાનામાંથી દબોચ્યો

મોરબી એ.એચ.ટી.યુ. તથા પેરોલ ફર્લો સ્કવોડની ટીમ અપહરણના ગુનામાં આરોપીને પકડવા માટે કવાયત કરી રહી છે તેવામાં દશરથસિંહ ચાવડા તથા નંદલાલમધ્યપ્રદેશ રાજ્યની પોલીસ ટીમ મોરબી આવી હતી તેની સાથે રહીને મધ્યપ્રદેશ રાજયના અશોકનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનના અપહરણના ગુનામાં આરોપી ઉમેશ કચ્છેદી કોળી રહે. નયાપુરા, ચંદેરી ગુનાજિ. અશોકનગર મધ્યપ્રદેશ વાળાને મોરબીના પીપળીરોડ સેવેન્જા સીરામીક બેલા ખાતેથી પકડીને  ભોગબનનારને હસ્તગત કરી આગળની કાર્યવાહી અર્થે મધ્યપ્રદેશ રાજયના અશોકનગર ગ્રામ્ય પોલીસને સોપી આપેલ છે




Latest News