મોરબી રવિરાજ ચોકડી પાસે ડબલ સવારી બાઇકને અજાણ્યા વાહન ચાલકે હેડફેટે લેતા બે યુવાનોના મોત મોરબીમાં રઘુવંશી યુવક મંડળ દ્વારા સરસ્વતી સન્માન સમારોહ યોજાશે મોરબી સહિત ગુજરાતનાં મીઠા ઉદ્યોગના વિકાસ માટે શિક્ષણ-સંશોધન માટે કોલેજની સ્થાપના કરવા પ્રધાનમંત્રીને મરીન સોલ્ટ મેન્યુ. એસો.એ કરી રજૂઆત મોરબી જીલ્લા રાજપૂત સમાજના નવા હોદેદારોની વરણી માટે રવિવારે સાધારણ સભા મારી બહેનને કેમ હેરાન કરો છો તેવું કહીને મોરબીમાં પુત્રવધૂના ભાઈએ મહિલાને મારમાર્યો મોરબીના લખધીરપુર રોડ ઉપર રિક્ષા ચાલકે હડફેટે લેતા રાહદારી યુવાનને માથામાં હેમરેજ મોરબીના રંગપર નજીક કામે જવા માટે ઉભેલા યુવાન ઉપર બે શખ્સોએ કર્યો છરી વડે હુમલો ટંકારાના ઘુનડા ગામે વાડીના કૂવામાંથી 40 કિલો કોપર વાયરની ચોરી
Breaking news
Morbi Today

મોરબીમાં સર્વોદય એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત સંસ્થાઓમાં પ્રજાસત્તાક પર્વ ઉજવાયો


SHARE







મોરબીમાં સર્વોદય એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત સંસ્થાઓમાં પ્રજાસત્તાક પર્વ ઉજવાયો

મોરબીમાં રસિકલાલ શેઠ બોયઝ હાઈસ્કૂલમાં સર્વોદય એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત તમામ  કોલેજો તેમજ સ્કૂલ પરિવારના તમામ સભ્યો, વિદ્યાર્થીઓ તથા એનસીસીના કેડેટ તેમજ સંચાલક ગણ દ્વારા પ્રજાસત્તાક દિવસે ધ્વજારોહણ આર્ટસ કૉલેજના પ્રિન્સીપાલ દંગી દ્વારા કરવામાં આવેલ હતું આ તકે સોસાયટીના સેક્રેટરી રજનીભાઇ તેમજ દેવાંગભાઈના વરદ હસ્તે એનસીસીના કેડેટને રાષ્ટ્રીય તેમજ રાજ્ય કક્ષાએ જે સિદ્ધિ પ્રાપ્ત કરી છે તેમને શીલ્ડ આપી બિરદાવયા હતા તથા વિદ્યાર્થીઓની આ સિદ્ધિ બદલ એનસીસી ઓફિસર કેપ્ટન શર્માને સર્વે ટ્રસ્ટી મંડળે અભિનંદન પાઠવ્યા હતા.






Latest News