મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબી : ટાઈલ્સ ટ્રેડીંગનો ધંધો બરોબર ન ચાલતા દવા પીધી-સારવારમાં મોરબીમાં દારૂની જુદી-જુદી પાંચ રેડ : 36 બોટલ શરાબ પકડતી પોલીસ વાંકાનેરમાં વધુ એક બાયપાસ બનતા જીનપરા જકાતનાકે વાહનોનું ભારણ ઘટશે, કોરોના પહેલાની બંધ કરાયેલ લોકલ ટ્રેન ફરી શરૂ કરવા રજૂઆત: પત્રકાર પરિષદમાં સાંસદ કેસરીદેવસિંહ ઝાલાએ આપી માહિતી મોરબીમાં છેલ્લા 15 વર્ષથી શિક્ષણ સેવા ક્ષેત્રે અનોખું યોગદાન : મદની સરકાર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા 120 થી વધુ વિદ્યાર્થીઓને શિક્ષણ કીટનું વિતરણ મોરબી: અપહરણ-પોકસોના કેસમાં ગુજરાત હાઇકોર્ટે આરોપીનો જામીન ઉપર છુટકારો કર્યો ચેક રીર્ટનના કેસમાં બે વર્ષની સાદી કેદની સજા અને ૪,૧૫,૦૦૦ નો દંડ તથા વ્યાજ સહિત ચુકવવાનો હુકમ કરતી મોરબી કોર્ટ મોરબીના જેતપર ગામે આજે ઉપવાસી છાવણી ખાતે રક્તદાન કેમ્પ યોજાશે: ખેડૂતો વીજ કંપની સામે આક્રોશ સાથે રક્તદાન કરવા ઉમટી પડ્યા
Breaking news
Morbi Today

મોરબી સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા પત્રકાર એસોસિયેશનનાં હોદેદારોનું કરાયું સન્માન


SHARE











મોરબી સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા પત્રકાર એસોસિયેશનનાં હોદેદારોનું કરાયું સન્માન

સમસ્ત બ્રહ્મસમાજ મોરબી દ્વારા પત્રકાર એસોસિયેશન-મોરબીનાં  પ્રમુખ અતુલભાઈ જોષી, ઉપપ્રમુખ મિલનભાઈ નાનક, મંત્રી રવિભાઈ ભડાણીયા, સહમંત્રી ચંદ્રેશભાઇ ઓધવિયા, ખજાનચી જીગ્નેશભાઈ ભટ્ટ, કારોબારી સભ્ય રાજેશભાઈ આંબલીયા, મહેન્દ્રસિંહ જાડેજા, રવિભાઈ મોટવાણી, હિમાંશુભાઈ ભટ્ટ અને સભ્ય સુરેશભાઈ ગોસ્વામી, પાર્થભાઈ પટેલનું સન્માન કરવામાં આવ્યું હતું જે કાર્યક્રમ સફળ બનાવવા સમસ્ત બ્રહ્મસમાજ પ્રમુખ કિશોરભાઈ શુક્લ,મહામંત્રી કેયુરભાઈ પંડ્યા, અમૂલભાઇ જોષી, ઉપપ્રમુખ સુરેશભાઈ ત્રિવેદી, નરેન્દ્રભાઇ મેહતા, શાસ્ત્રીજી વિપુલભાઈ શુક્લ, સંગઠનમંત્રી હિતેશભાઈ રાજગોર, શિક્ષણ સમીતી સભ્ય મયુરભાઈ શુક્લ, હિરેનભાઈ મેહતા, સચિનભાઈ વ્યાસ, મિલનભાઈ ભટ્ટ, વિશ્વાસભાઈ જોષી મોરબી તાલુકા પ્રમુખ કૌશિકભાઈ વ્યાસ વગેરેએ જહેમત ઉઠાવી હતી






Latest News