વાંકાનેરની રાણેકપર શાળામાં રાષ્ટ્રીય પોષણ માહની ઉજવણી કરાઈ મોરબી મનપામાં કતલખાના-નોનવેજની લારીઓ બંધ કરાવવાની માંગ સાથે હિંદુ સંગઠનના આગેવાનોના ધરણા-ધૂન: આંદોલનનું એલાન મોરબીના નવલખી પોર્ટ પર કેપ્ટન અરવિંદ મિશ્રાએ પદભાર સંભાળ્યો હે સાહેબ કલેક્ટર કેવી રીતે બનાઈ ?: મોરબીમાં કોફી વિથ કલેક્ટરના કાર્યક્રમમાં બાળકોએ કર્યો કલેક્ટરને પ્રશ્નો નમો સેવા ગાથા: વાંકાનેરમાં માર્કેટ ચોક કા રાજા ગણપતિ ઉત્સવમાં યોજાયેલ નાટકમાં ધારાસભ્ય જીતુભાઈ સોમાણી હાજર રહ્યા મોરબી જિલ્લા સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા વડીલો અને વડીલ દંપતીનો સન્માન સમારોહ યોજાયો મોરબીના લજાઇ ગામે છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ યુવાનનું મોત, પીપળીયા ચોકડી પાસે ટ્રકે ડબલ સવારી બાઇક ઉડાવ્યું મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા ગેસનો ભાવ 4 માહિનામાં બમણો થઈ ગયો !, એક્સપોર્ટમાં 65 અને લોકલ માર્કેટમાં 20 ટકાનો ઘટાડો
Breaking news
Morbi Today

વાંકાનેરના ફોટો જર્નાલિસ્ટ ભાટી એનની વણઝારા સમાજનાં પ્રદેશ ઉપપ્રમુખ તરીકે નિમણુંક


SHARE







વાંકાનેરના ફોટો જર્નાલિસ્ટ ભાટી એનની વણઝારા સમાજનાં પ્રદેશ ઉપપ્રમુખ તરીકે નિમણુંક

ગુજરાતનાં વિખ્યાત ફોટો જર્નાલિસ્ટ અને વાંકાનેરના રહેવાસી ભાટી એનની ગુજરાત વણઝારા સમાજનાં પ્રદેશ ઉપપ્રમુખ તરીકે તાજેતરમાં નિમણુંક કરવામાં આવી છે જેથી કરીને વાંકાનેર પંથકમાં રહેતા વણઝારા સમાજનાં લોકોમાં આનંદની લાગણી છે અને વાંકાનેર ખાતે રહેતા ભાટી એન. ના ઘરે જઈને તેઓને પુષ્પ હાર પહેરાવીને સમાજના લોકો  દ્વારા તેઓનું સન્માન કરવામાં આવ્યું હતું




Latest News