વાંકાનેરની દ્વારકાનગરી સોસાયટીમાં રહેતા શખ્સના ઘરમાંથી 693 ગ્રામ અફીણનો જથ્થો ઝડપાયો, 3.56 લાખના મુદ્દામાલ સાથે આરોપીની ધરપકડ મોરબીની વાવડી અને મહેન્દ્રનગર ચોકડીએ અકસ્માતમાં બે યુવાનો ઘાયલ વાંકાનેરની મોર્ડન સ્કૂલ ખાતે સાંસદની હાજરીમાં યુવા સંવાદનો કાર્યક્રમ યોજાયો 147 કરોડનો પ્રોજેક્ટ-ગોવા પ્રવાસ રદમાં દાળમાં કાળું કે પછી હળવદ વાળી ?: મોરબી શહેર કોંગ્રેસ પ્રમુખ મોરબીની વિનય ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે શિક્ષણવિદ્ ભરત ગાજીપરાની હાજરીમાં એમ્પાઉરીંગ ધ એજ્યુકેટર્સ સેમિનાર યોજાયો મોરબીમાં દશનામ ગોસ્વામી સમુહલગ્ન સમિતિ દ્વારા સમુહલગ્નનું આયોજન મોરબી જીલ્લાના આયુષ્માન આરોગ્ય મંદિર રવાપર ખાતે એન્ટિબાયોટિક્સના યોગ્ય ઉપયોગ અંગે જનજાગૃતિ અભિયાન યોજાયું ​​​​​​​જામકંડોરણાથી નાથદ્વારા સુધીની ધારાસભ્ય જયેશભાઈ રાદડિયાની પદયાત્રામાં મોરબી જીલ્લામાં સહકારી ક્ષેત્રના આગેવાનો જોડાયા
Breaking news
Morbi Today

​​​​​​​જામકંડોરણાથી નાથદ્વારા સુધીની ધારાસભ્ય જયેશભાઈ રાદડિયાની પદયાત્રામાં મોરબી જીલ્લામાં સહકારી ક્ષેત્રના આગેવાનો જોડાયા


SHARE







































જામકંડોરણાથી નાથદ્વારા સુધીની ધારાસભ્ય જયેશભાઈ રાદડિયાની પદયાત્રામાં મોરબી જીલ્લામાં સહકારી ક્ષેત્રના આગેવાનો જોડાયા

જેતપુર-જામકંડોરણાના ધારાસભ્ય અને યુવા સહકારી આગેવાન જયેશભાઈ રાદડિયા તેમના પરિવાર સાથે જામકંડોરણાથી શ્રીનાથજી (નાથદ્વારા) સુધીની ભક્તિમય પદયાત્રા કરી રહ્યા છે. ત્યારે આજરોજ યુવા સહકારી આગેવાન અનિલભાઈ વડાવીયા સહિત અનેક સહકારી આગેવાનો તેઓની  સાથે મોરબી જીલ્લામાં પદયાત્રામાં જોડાયા હતા. જેમાં અમૃતલાલ વિડજા, નવીનભાઈ ફેફર, પી.સી.ભાઈ, વિનુભાઈ લોરિયા, બાબુભાઈ ઉઘરેજા, પ્રભુભાઈ પનારા, દલુભાઈ, પ્રીતેશભાઈ, મહેશભાઈ ચાડમિયા, હિતેશભાઈ, દિલીપભાઈ સહિતના સહકારી આગેવાનો અને મિત્રમંડળનો સમાવેશ થાય છે.














Latest News