મોરબીમાં 42 ડિગ્રી તાપમાનમાં ફરજ બજાવતા 50 જેટલા ટ્રાફિક બ્રિગેડના જવાનો અઢી મહિનાથી પગારથી વંચિત મોરબીમાં કન્યા છાત્રાલય ખાતે સંસ્કારી સ્ત્રી-સુસંસ્કૃત સમાજ કાર્યક્રમનું આયોજન મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા લોકોને ગરમીમાં રાહત માટે પ્રેરણાદાયી કર્યા ટંકારા તાલુકામાં પી.એમ. પોષણ યોજના હેઠળ સ્ટાફની ભરતી: 26 મે સુધીમાં અરજીઓ મંગાવાઈ વાંકાનેરમાં શહેર-ગ્રામ્ય વિસ્તારના નિરાધાર વૃદ્ધ, ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય અને ગંગા સ્વરૂપા યોજનાના લાભાર્થીઓએ 30 મે સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી અનિવાર્ય મોરબીમાં કાળજાળ ગરમીમાં સિરામિક કારખાનામાં શ્રમિકોને લસ્સીનુ વિતરણ મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં
Breaking news
Morbi Today

વાંકાનેર યુવા ભાજપ મોરચા દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો


SHARE











વાંકાનેર યુવા ભાજપ મોરચા દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો

 (શાહરૂખ ચૌહાણ દ્વારા) વાંકાનેરમાં આવેલ પૂર્ણચંદ્ર ગરાસીયા બોડીગ ખાતે ભાજપ કાર્યાલય આવેલ છે ત્યાં વાંકાનેર યુવા ભાજપ મોરચા દ્વારા વાંકાનેર મહારાણા કેસરીદેવસિંહ ઝાલાના માર્ગદર્શન હેઠળ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે અમુભાઈ  ઠાકરાણી સહિતના ભાજપના આગેવાનો, હોદેદારો અને કાર્યકરો હાજર રહ્યા હતા અને કેમ્પમાં સ્થાનિક લોકો દ્વારા રક્તદાન કરવામાં આવ્યું હતું અને 65 બોટલ રક્ત એકત્રિત કરીને તે જરૂરીયાત મંદ લોકોને સમયસર મળી રહે અને મહામૂલી જિંદગીને બચાવી શકાય તે માટે થઈને રક્તની બોટલોને બ્લડ બેંકમાં આપવામાં આવી હતી અને આ કેમ્પને સફળ બનાવવા માટે યુવા મોરચાના પ્રમુખ જયેન્દ્રસિંહ ઝાલા, ઉપપ્રમુખ ઋષિરાજસિંહ ઝાલા, મહામંત્રી નિતેશ પાટડિયા  મોરબી જિલ્લા ભાજપ મંત્રી ભગીરથસિંહ ઝાલા, હરેશભાઈ મદિસાણીયા તથા કે.બી. ઝાલા સહિતનાઓએ જહેમત ઉઠાવી હતી.






Latest News