મોરબી જીલ્લામાં દશેરાએ ૨૧ સ્થળોએ વિહિપ-બજરંગ દળ દ્વારા કરાયું શાસ્ત્ર પૂજન
Morbi Today
મોરબીના શૈલેષભાઈ કારિઆનું પૂર્વ ગવર્નર વજુભાઈ વાળાએ કર્યું સન્માન
SHARE
મોરબીના શૈલેષભાઈ કારિઆનું પૂર્વ ગવર્નર વજુભાઈ વાળાએ કર્યું સન્માન
સરગમ પરીવાર દ્વારા તા. 21-10 ના રોજ રાત્રિના 9 થી 12 દરમ્યાન ધર્મેન્દ્રસિંહજી કોલેજના કેમ્પસમાં ઈવનિગ પોસ્ટના મેમ્બરો માટે વિશાળ અને ભવ્ય રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેમાં સેવન સ્ટાર મ્યુઝિકલ ગ્રુપના ઓર્ગેનાઈઝર શૈલેષ કારીયા પ્રથમ નબરે સિલેક્ટ થયા હતા જેથી પૂર્વ ગવર્નર વજુભાઈ વાળાના હસ્તે તેઓને ઇનામો આપીને સન્માનીત કરવામાં આવ્યા હતા.









