મોરબીની પંચાસર અને અવની ચોકડી પાસે અકસ્માતના જુદા જુદા બે બનાવમાં પાંચ વ્યક્તિને ઇજા: બે કાર ચાલક સામે ફરિયાદ મોરબી જિલ્લામાં વ્યક્તિગત પક્ષાપક્ષીનો ભોગ બની રહ્યા છે યોગ બોર્ડમાં જોડાનાર ટ્રેનરો મોરબી રોટરી ક્લબની ગવર્નર નિલેશભાઈ શાહએ લીધી મુલાકાત મોરબી ડો.બાબા સાહેબ આંબેડકર શાળાના શિક્ષકોએ માધાપરવાડી શાળાની મુલાકાત લીધી મોરબીમાં નવયુગ કોલેજના 400થી વધુ વિદ્યાર્થીઓનો થેલેસેમિયા ટેસ્ટ કરાયો મોરબીમાં દારૂ - બીયરની 45 બોટલ સાથે બે પકડાયા, શોધખોળ મોરબીના પીપળી ગામે રહેણાંક મકાનમાંથી દારૂ-બિયરની ૭૫ બોટલ મળી, આરોપીની શોધખોળ શરૂ મોરબીમાં તા.૨૦ ના પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વિનામૂલ્યે મેડિકલ કેમ્પનું આયોજન,નવરંગ નેચરલ કલબ દ્વારા કાલે ખેડુતહાટ યોજાશે
Breaking news
Morbi Today

મોરબી રોટરી ક્લબની ગવર્નર નિલેશભાઈ શાહએ લીધી મુલાકાત


SHARE





મોરબી રોટરી ક્લબની ગવર્નર નિલેશભાઈ શાહએ લીધી મુલાકાત

મોરબીમાં સેવા અને સામાજિક પ્રવૃત્તિ સાથે જોડાયેલા રોટરી ક્લબ ઓફ મોરબી ખાતે રોટરી 3060 ના ગવર્નર નિલેશભાઈ શાહની મુલાકાત યોજાઈ હતી. અને આ મુલાકાત દરમિયાન વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી. ઉલેખનીય છે કે, મોરબી ખાતે રોટરી 3060 ના ગવર્નર નિલેશભાઈ શાહની મુલાકાત યોજાઈ હતી. ત્યારે રોટરી ક્લબના સભ્યો અને હોદ્દેદારો હાજર રહ્યા હતા આ પ્રસંગે ગવર્નર નિલેશભાઈ શાહે ક્લબ દ્વારા કરવામાં આવતી વિવિધ સેવાકીય અને સામાજિક પ્રવૃત્તિઓની માહિતી મેળવી હતી. તેમજ સમાજ ઉપયોગી વધુને વધુ સેવાકીય કાર્યો કરવા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમજ તેઓએ ટીબી હોસ્પિટલ, રોટરી નગર, રોટરી વિસામો સહિતના વિવિધ સેવાકીય કાર્યો અંગે પણ માહિતી મેળવી હતી. આ કાર્યક્રમમાં રોટરી ક્લબના સભ્યો અને હોદ્દેદારો હાજર રહ્યા હતા.




Latest News