મોરબી મહાપાલિકાના જનરલ બોર્ડમાં સફાઈ, ટ્રાફિક, મચ્છુ નદીની સફાઈ સહિતના પ્રશ્નો ગુંજયા મોરબીના લાલપર પાસે અજાણ્યા વાહન ચાલકે હડફેટ લેતા યુવાનને રાજકોટ ખસેડાયો મોરબીના નાગડાવાસ ગામેથી સગીરાનું અપહરણ, દુષ્કર્મના ગુનામાં આરોપીની ધરપકડ હળવદના રાણેકપરમાં ઘોડી પાસાનો જુગાર રમતા 13 શખ્સ પકડાયા: મોરબી અને વાંકાનેરમાં જુગારની 2 રેડ મોરબીના વનાળિયા ગામે ઝેરી દવા પી ગયેલ યુવાનનું મોત: વાંકાનેરના સિંધાવદર ગામે સાપ કરડી જતાં સારવારમાં ખસેડાયેલ બાળકનું મોત હળવદના રાણેકપર ગામ પાસે ટ્રેક્ટરની ટ્રૉલી સાથે બાઇક અથડાતાં યુવાનનું મોત મોરબીમાં કોપરનો ભંગાર આપવાનું કહીને યુવાન અને તેના ભાગીદાર સાથે 15.98 લાખની ઠગાઇ હળવદમાં ગટર ઉભરાતી હોય પાલિકાના શટરને તાળું મારનારા આમ આદમી પાર્ટીના તાલુકા પ્રમુખ સહિત 3 સામે ગુનો નોંધાયો
Breaking news
Morbi Today

લાયન્સ કલબ ઓફ મોરબી સીટીનો સનાતન સાધના કેન્દ્ર નાનાભેલા ખાતે સેવાકીય પ્રોજેક્ટ


SHARE





લાયન્સ કલબ ઓફ મોરબી સીટીનો સનાતન સાધના કેન્દ્ર નાનાભેલા ખાતે સેવાકીય પ્રોજેક્ટ

લાયન્સ કલબ ઓફ મોરબી સીટી હરહંમેશ અનેકવિધ સેવાકીય પ્રવૃતિઓ કરે છે.જેમા સનાતન સાધના કેન્દ્ર નાનાભેલા ખાતે દરિદ્રનારાયણની સેવા માટે દાતા પ્રમુખ જગદીશભાઈ કાવર દ્વારા બે વ્હીલચેર ભેટમાં આપવામાં આવી હતી.આ સનાતન સાધના કેન્દ્રમાં હાલ ૬૦ જેટલા દરિદ્રનારાયણને વિવિધ રોગોમાં વિનામૂલ્યે સારવાર આપવામાં આવે છે.જેમાં ફક્ત અલગ ફ્રૂટના જ્યુસ અને ફ્રૂટ આપવામાં આવે છે.આ રીતે દરેક દરિદ્રનારાયણની સારી એવી સારસંભાળ લેવામાં આવે છે.આ વ્હીલચેર પ્રોજેક્ટમાં પ્રમુખની સાથે પાસ્ટ પ્રેસિડેન્ટો અમિતભાઈ સુરાણી, ત્રિભોવનભાઈ ફુલતરિયા, કેશુભાઈ દેત્રોજા તથા ખજાનચી મણીલાલ કાવર ઉપસ્થિત રહ્યા હતા.તેમ સેક્રેટરી નાનજીભાઈ મોરડીયાએ યાદીમા જણાવેલ છે.




Latest News