મોરબીમાં વીજ કંપનીનો જર્જરિત વીજ પોલ તૂટી પડતાં ઇજા પામેલ વૃદ્ધા સારવારમાં વિશ્વ કક્ષાના ઉદ્યોગની કમર તૂટી જશે: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા નેચરલ ગેસના ભાવમાં 11 રૂપિયાનો વધારો, કારખાના બંધ થવાના સંકેત મોરબીના રંગપર નજીક કારખાનાના કવાર્ટરોમાંથી 7 મોબાઈલની ચોરીના ગુનામાં 3 આરોપી પકડાયા મોરબીના વોર્ડ નં. 1 માં ચાલતા વિકાસ કામોનું નિરીક્ષણ કરીને મેયર સહિતના પદાધિકારીઓએ કરી સમિક્ષા મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન દ્વારા જન્માષ્ટમીની ભક્તિમય અને રંગારંગ ઉજવણી કરાઇ મોરબી: દૂધેશ્વર મહાદેવ મંદિરનો અમાસનો મેળો આ વર્ષે બંધ રહેશે, દર્શન માટે મંદિર ખુલ્લું રહેશે મોરબીના કન્યા છાત્રાલય રોડને આરસીસી રોડ બનાવવા કોંગ્રેસનાં આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીના બંધુનગર પાસે કાવું મારવા જતાં બાઈક સાથે બાઇક અથડાતા યુવાનને ગંભીર ઇજા: લૂંટાવદર પાસે રિક્ષા પલટી જતાં 3 મહિલાને ઇજા
Breaking news
Morbi Today

મોરબીના વોર્ડ નં. 1 માં ચાલતા વિકાસ કામોનું નિરીક્ષણ કરીને મેયર સહિતના પદાધિકારીઓએ કરી સમિક્ષા


SHARE





મોરબીના વોર્ડ નં. માં ચાલતા વિકાસ કામોનું નિરીક્ષણ કરીને મેયર સહિતના પદાધિકારીઓએ કરી સમિક્ષા

મોરબીમાં ડ્રેનેજ સહિતની માળખાકીય સુવિધાઓને વધુ સુદૃઢ બનાવવા કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે વોર્ડ નં. 1ના વાવડી ગામ ખાતે ડ્રેનેજ, ભૂગર્ભ વ્યવસ્થા સહિતની કમગિરિની મેયર સહિતના પદાધિકારીઓ અને અધિકારીઓ દ્વારા સ્થળ મુલાકાત કરી સમીક્ષા કરી હતી.

આ તકે સંબંધિત વિસ્તારમાં ચાલી રહેલી વિવિધ કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. તેમજ ડ્રેનેજ વ્યવસ્થા અને સ્થાનિક પ્રશ્નો અંગે સ્થળ પર જ ચર્ચા કરી જરૂરી કામગીરી અંગે સૂચનો કરવામાં આવ્યા હતા. આ મુલાકાત દરમિયાન મોરબી મહાપાલિકાના મેયર ઉત્તમભાઈ સુરાણીસ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયંતિભાઈ પડસુંબિયાલાઇટિંગ સમિતિના ચેરમેન જયદીપભાઈ મહેતાડ્રેનેજ સમિતિના ચેરમેન નવનીતભાઈ કુંડારિયાપરેશભાઈ રૂપાલા સહિતના આગેવાનો અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા મોરબી મહાનગરપાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં ડ્રેનેજ સહિતની માળખાકીય સુવિધાઓ વધુ સુદૃઢ બને અને સ્થાનિક નાગરિકોને સુવિધા મળી રહે તે દિશામાં કામગીરી કરવામાં આવી રહી છે.




Latest News