વાંકાનેરની રાણેકપર શાળામાં રાષ્ટ્રીય પોષણ માહની ઉજવણી કરાઈ મોરબી મનપામાં કતલખાના-નોનવેજની લારીઓ બંધ કરાવવાની માંગ સાથે હિંદુ સંગઠનના આગેવાનોના ધરણા-ધૂન: આંદોલનનું એલાન મોરબીના નવલખી પોર્ટ પર કેપ્ટન અરવિંદ મિશ્રાએ પદભાર સંભાળ્યો હે સાહેબ કલેક્ટર કેવી રીતે બનાઈ ?: મોરબીમાં કોફી વિથ કલેક્ટરના કાર્યક્રમમાં બાળકોએ કર્યો કલેક્ટરને પ્રશ્નો નમો સેવા ગાથા: વાંકાનેરમાં માર્કેટ ચોક કા રાજા ગણપતિ ઉત્સવમાં યોજાયેલ નાટકમાં ધારાસભ્ય જીતુભાઈ સોમાણી હાજર રહ્યા મોરબી જિલ્લા સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા વડીલો અને વડીલ દંપતીનો સન્માન સમારોહ યોજાયો મોરબીના લજાઇ ગામે છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ યુવાનનું મોત, પીપળીયા ચોકડી પાસે ટ્રકે ડબલ સવારી બાઇક ઉડાવ્યું મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા ગેસનો ભાવ 4 માહિનામાં બમણો થઈ ગયો !, એક્સપોર્ટમાં 65 અને લોકલ માર્કેટમાં 20 ટકાનો ઘટાડો
Breaking news
Morbi Today

હળવદના બુટવડા ગામે જુગાર રમતા 5 શખ્સ ઝડપાયા


SHARE







હળવદના બુટવડા ગામે જુગાર રમતા 5 શખ્સ ઝડપાયા

હળવદના બુટવડા ગામની સીમમાં નદીના કાંઠે જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે 5 શખ્સો જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે 51,300 ની રોકડ કબજે કરી હતી જુગારનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે.

હળવદ તાલુકા પોલીસની ટીમ દ્વારા બુટવડા ગામની સીમમાં નદીના કાંઠે જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે શામજીભાઈની વાડીના સેઢા પાસે જુગાર રમતા શામજીભાઈ મોહનભાઈ લોદરીયા (45), ગણેશભાઈ શંકરભાઈ લોદરીયા (52), મહેશભાઈ કાનજીભાઈ ઉડેચા (35), તુલસીભાઈ ચતુરભાઈ સુરાણી (42) અને મેરાભાઈ લખમણભાઇ નંદેસરિયા (39) રહે. બુટવડા વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે તેની પાસેથી 51,300 ની રોકડ કબજે કરી હતી અને હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે.

વરલી જુગાર

મોરબીના જુના બસ સ્ટેશનની પાછળના ભાગમાં વરલી જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી વરલીના આંકડા લેતા રાહુલ દિનેશભાઈ દેગામા (20) રહે. ઘાંચી શેરી, મોરબી વાળો મળી આવ્યો હોય પોલીસે તેની પાસેથી 650 રૂપિયાની રોકડ કબજે કરી હતી અને એ ડિવિઝન પોલીસ સ્ટેશને ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે.




Latest News