ઉડ્ડયન મંત્રીને વિમાની સેવા માટે સાંસદ વિનોદ ચાવડા-ધારાસભ્ય શ્રીમતિ માલતીબેન મહેશ્વરીએ કરી રજૂઆત મોરબીની અણિયારી ચોકડી પાસેથી 10 પાડાને કતલખાને લઈ જતાં વાહન સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડાયા મોરબી મહાપાલિકામાં બ્રહ્મસમાજના નવનિયુક્ત ચેરમેન-વાઇસ ચેરમેનનું પરશુરામ યુવા ગ્રૂપ દ્વારા કરાયું સન્માન ટંકારામાં ૧૧ ઓગસ્ટે ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન મોરબીમાં જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય દિનની ઉજવણી મોટા દહીસરા ખાતે કરાશે: કલેક્ટરના અધ્યક્ષ સ્થાને સમીક્ષા બેઠક યોજાઇ મોરબી જિલ્લામાં વરસાદ દરમ્યાન મૃત્યુ પામેલા મૃતકોના પરિવારજનોને મંત્રી-ધારાસભ્યની હાજરીમાં સહાયના ચેક અર્પણ રહસ્ય અકબંધ: મોરબીના વીરપરડા ગામ પાસે 40 થી 50 કિલોમીટરની ઝડપે પવન હોવા છતાં કુવાનું પાણી હવે શાંત મોરબી નજીક બંધ પડેલા સિરામિક કારખાનામાંથી સીઆઇડીની ટીમે 840 બોરી યુરિયા ખાતરનો જથ્થો ઝડપી લીધો: તપાસ શરૂ
Breaking news
Morbi Today

વાંકાનેરના ગુંદાખડા ગામે રેતી ભરેલા ટ્રક ઉપર ચડીને કામ કરતા યુવાનને ઇલેક્ટ્રીક શોટ લાગતા મોત


SHARE







વાંકાનેરના ગુંદાખડા ગામે રેતી ભરેલા ટ્રક ઉપર ચડીને કામ કરતા યુવાનને ઇલેક્ટ્રીક શોટ લાગતા મોત

વાંકાનેર તાલુકાના ગુંદાખડા ગામે રેતીના પ્લાન્ટમાં રેતી ભરેલી ગાડીમાં ઉપર ચડીને રેતીનું લેવલ યુવાન કરી રહ્યો હતો દરમિયાન ઉપરથી પસાર થતી ઈલેક્ટ્રીક લાઈનને તેનું માથું અડી ગયું હતું જેથી કરીને યુવાનને શોર્ટ લાગ્યો હતો અને તે યુવાનને તાત્કાલિક સારવાર માટે વાંકાનેરની સરકારી હોસ્પિટલે લઈ ગયા હતા ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યો હતો અને ત્યારબાદ આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

રાજકોટના મોરબી જકાતનાકા પાસે રહેતા અમિતભાઈ રણજીતભાઈ રૂદાતલા (29) નામનો યુવાન વાંકાનેર તાલુકાના ગુંદાખડા ગામની સીમમાં આવેલ રેતીના પ્લાન્ટ ખાતે રેતી ભરેલી ગાડી ઉપર ચડીને રેતીનું લેવલ કરતો હતો દરમિયાન ગાડીની ઉપરથી પસાર થતાં ઇલેક્ટ્રીક વાયરને તેનું માથું અડી ગયું હતું જેથી કરીને યુવાનને ઇલેક્ટ્રીક શોટ લાગ્યો હતો અને ત્યારબાદ તેને સારવાર માટે વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા ત્યાં ફરજ ઉપરના ડોક્ટરે તે યુવાનને મૃત જાહેર કર્યો હતો જેથી આ બનાવની હોસ્પિટલ મારફતે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ કરી છે.






Latest News