મોરબીમાં ઘરમાં ચોરી કરવા ઘૂસેલા શખ્સને માથક નજીક સોલાર પ્લાન્ટમાં બેફામ માર મારી હત્યા કરીને સમથેરવા ગામની સીમમાં લાશ ફેંકી દેવાના ગુનામાં સિરામિક ઉદ્યોગપતિ સહિત છ શખ્સોની ધરપકડ મોરબીના પાનેલી ગામે વાડીની ઓરડીમાં જુગાર રમતા 14 શખ્સો 4.70 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા માળીયા (મી)ના ત્રણ રસ્તા પાસેથી દારૂની 4,092 બોટલ ભરેલ ટ્રકને રેન્જ આઈજીની ટીમે પકડ્યો: 19.52 લાખનો મુદ્દામાલ કબજે, આરોપીઓની શોધખોળ માળિયા (મી)ના ખીરઈ ગામના પાટીયા પાસેથી 45 ઘેટાને કતલખાને લઈ જતી બોલેરો ગાડી સાથે અમદાવાદના બે શખ્સ હળવદના બુટબડા ગામે પગના દુખાવાની બીમારીથી કંટાળીને ઝેરી દવા પી ગયેલ યુવાનનું મોત: વાંકાનેરમાં તાવની બીમારીમાં વૃદ્ધનું મોત ટંકારા અને મોરબીમાં જુગારની જુદી જુદી બે રેડમાં છ શખ્સ ઝડપાયા મોરબીમાં ઓછા ભાવે રીક્ષામાં પેસેન્જર બેસાડતા યુવાન ઉપર બે સગા ભાઈઓએ છરી અને ધોકા વડે કર્યો હુમલો ટંકારામાં રહેણાંક મકાનમાંથી દાગીના રોકડ મળી 98 હજારથી વધુની ચોરી
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં કમોસમી વરસાદના છાંટા: મિશ્ર ઋતુમાં રોગચાળાની દહેશત


SHARE







મોરબી જિલ્લામાં કમોસમી વરસાદના છાંટા: મિશ્ર ઋતુમાં રોગચાળાની દહેશત

મોરબી જિલ્લામાં બે દિવસથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે અને હવામાન વિભાગે કમોસમી વરસાદની આગાહી કરી છે ત્યારે કમોસમી વરસાદના છાંટા ગઇકાલે રાતથી શરૂ થયા છે જેથી મોરબી જીલ્લામાં વાતાવરણ ફરી ઠંડુગાર થઈ ગયું છે અને લોકો મિશ્ર ઋતુનો અહેસાસ કરી રહયા છે

હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર અને કચ્છમાં તા ૫ થી ૭ સુધીમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે તે મુજબ છેલ્લા બે દિવસથી જીલ્લામાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે અને ગઇકાલે રાતથી વાદળામાં કમોસમી વરસાદી છાંટા પાડવાનું શરૂ થયું છે અને હાલમાં પણ ધાબડિયું વરસાદી વાતાવરણ છે અને કમોસમી વરસાદના છાંટા પડી જ રહ્યા છે ત્યારે આ મિશ્ર ઋતુમાં રોગચાળો ફેલાઈ તેવી શક્યતા દેખાઈ રહી છે






Latest News