મોરબીમાં ઘરમાં ચોરી કરવા ઘૂસેલા શખ્સને માથક નજીક સોલાર પ્લાન્ટમાં બેફામ માર મારી હત્યા કરીને સમથેરવા ગામની સીમમાં લાશ ફેંકી દેવાના ગુનામાં સિરામિક ઉદ્યોગપતિ સહિત છ શખ્સોની ધરપકડ મોરબીના પાનેલી ગામે વાડીની ઓરડીમાં જુગાર રમતા 14 શખ્સો 4.70 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા માળીયા (મી)ના ત્રણ રસ્તા પાસેથી દારૂની 4,092 બોટલ ભરેલ ટ્રકને રેન્જ આઈજીની ટીમે પકડ્યો: 19.52 લાખનો મુદ્દામાલ કબજે, આરોપીઓની શોધખોળ માળિયા (મી)ના ખીરઈ ગામના પાટીયા પાસેથી 45 ઘેટાને કતલખાને લઈ જતી બોલેરો ગાડી સાથે અમદાવાદના બે શખ્સ હળવદના બુટબડા ગામે પગના દુખાવાની બીમારીથી કંટાળીને ઝેરી દવા પી ગયેલ યુવાનનું મોત: વાંકાનેરમાં તાવની બીમારીમાં વૃદ્ધનું મોત ટંકારા અને મોરબીમાં જુગારની જુદી જુદી બે રેડમાં છ શખ્સ ઝડપાયા મોરબીમાં ઓછા ભાવે રીક્ષામાં પેસેન્જર બેસાડતા યુવાન ઉપર બે સગા ભાઈઓએ છરી અને ધોકા વડે કર્યો હુમલો ટંકારામાં રહેણાંક મકાનમાંથી દાગીના રોકડ મળી 98 હજારથી વધુની ચોરી
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં બુધવારે કોરોનાના નવા ૨૫ પોઝિટિવ કેસ નોંધાયા


SHARE







મોરબી જિલ્લામાં બુધવારે કોરોનાના નવા ૨૫ પોઝિટિવ કેસ નોંધાયા

મોરબી જિલ્લામાં દરરીજ કોરોનાના પોઝિટિવ કેસ સામે આવી રહ્યા છે તેવી જ રીતે ગઇકાલે લેવામાં આવેલા સેમ્પલમાથી કોરોનાના નવા ૨૫ કેસ સામે આવ્યા છે જેમાં એક વિદ્યાર્થીનો પણ સમાવેશ થાય છે અને ગઇકાલના ૨૫ કેસ સાથે જીલ્લામાં આજની તારીખે એક્ટિવ કેસની સંખ્યા ૮૮ થઈ ગયેલ છે

મોરબી જિલ્લામાં બુધવારે ૧૪૬૨ લોકોના સેમ્પલ કોરોનાના ટેસ્ટ કરવા માટે લેવામાં આવ્યા હતા જેમાં નવા ૨૫ કોરોનાના પોઝિટિવ કેસ સામે આવ્યા છે આ ૨૫ કેસમાં મોરબી તાલુકાનાં ૨૦ટંકારા તાલુકાનાં ૪ અને માળીયા તાલુકાનાં એક કેસનો સમાવેશ થાય છે અને જે નવા કેસ આવેલ છે તેમાં મોરબીના કેનાલ રોડે આવેલ નિર્મલ વિદ્યાલયની ધો. ૧૨ ની વિદ્યાર્થિનીનો પણ સમાવેશ થાય છે 






Latest News