મોરબી નજીક આવેલ સિરામિક સીટીમાંથી કોલેજ જવાનુ કહીને નીકળેલ યુવતી ગુમ મોરબી અને હળવદમાં જુગારની જુદીજુદી 2 રેડમાં 6 શખ્સ પકડાયા ટંકારાના વીરવાવ (ગણેશપર) ગામે મહિલાની માલિકીની જમીન ઉપર દબાણ કરનારા શખ્સની લેન્ડ ગ્રેબિંગના ગુનામાં ધરપકડ ઘોર કળયુગ: મોરબીમાં મકાન નામે કરી આપવાની ના પડતી માતાને પુત્ર-પુત્રવધૂએ માર માર્યો: જાનથી મારી નાખવાની ધમકી મોરબીના પંચાસર રોડે બાઇક સ્લીપ થતા ઇજા પામેલા વૃદ્ધનું  સારવારમાં મોત વાંકાનેરના ગુંદાખડા ગામે રેતી ભરેલા ટ્રક ઉપર ચડીને કામ કરતા યુવાનને ઇલેક્ટ્રીક શોટ લાગતા મોત વાંકાનેરમાં પેટમાં દુખાવો ઉપાડતા સારવારમાં ખસેડાયેલ મહિલાને આંચકી ઉપાડતા મોત નીપજ્યું મોરબીના કૃષ્ણનગર (કોયલી) ગામે છોકરા માટે નાસ્તો લેવા બાબતે પતિ સાથે ઝઘડો થયા બાદ ઝેરી દવા પી ગયેલ મહિલાનું મોત
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં પોલીસે 4.25 કરોડના દારૂના જથ્થાનો નાશ કરાયો


SHARE







મોરબી જીલ્લામાં પોલીસે 4.25 કરોડના દારૂના જથ્થાનો નાશ કરાયો

મોરબી જીલ્લાના જુદાજુદ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પકડવામાં આવેલ દારૂના જથ્થાનો અધિકારીની હાજરીમાં નાશ કરવામાં આવેલ છે વધુમાં અધિકારી પાસેથી મળતી માહિતી મુજબ પ્રાંત અધિકારી પ્રવીણસિંહ જેતાવત તેમજ ડીવાયએસપી સમીર સારડા અને જે.એમ.આલની હાજરીમાં મોરબી એ ડીવીઝન, બી ડીવીઝન તેમજ મોરબી તાલુકા અને ટંકારા તાલુકામાં જુદીજુદી રેડ દરમ્યાન પકડવામાં આવેલ દારૂરનો જાંબુડિયા વીડી ખાતે નાશ કરવામાં આવ્યો હતો ત્યારે દારૂની 90,953 બોટલ જેની કીમત 4.25 કરોડ થાય છે તેના ઉપર રોડ રોલર ફેરવી દેવામાં આવ્યું હતું.






Latest News