વાંકાનેરની રાણેકપર શાળામાં રાષ્ટ્રીય પોષણ માહની ઉજવણી કરાઈ મોરબી મનપામાં કતલખાના-નોનવેજની લારીઓ બંધ કરાવવાની માંગ સાથે હિંદુ સંગઠનના આગેવાનોના ધરણા-ધૂન: આંદોલનનું એલાન મોરબીના નવલખી પોર્ટ પર કેપ્ટન અરવિંદ મિશ્રાએ પદભાર સંભાળ્યો હે સાહેબ કલેક્ટર કેવી રીતે બનાઈ ?: મોરબીમાં કોફી વિથ કલેક્ટરના કાર્યક્રમમાં બાળકોએ કર્યો કલેક્ટરને પ્રશ્નો નમો સેવા ગાથા: વાંકાનેરમાં માર્કેટ ચોક કા રાજા ગણપતિ ઉત્સવમાં યોજાયેલ નાટકમાં ધારાસભ્ય જીતુભાઈ સોમાણી હાજર રહ્યા મોરબી જિલ્લા સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા વડીલો અને વડીલ દંપતીનો સન્માન સમારોહ યોજાયો મોરબીના લજાઇ ગામે છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ યુવાનનું મોત, પીપળીયા ચોકડી પાસે ટ્રકે ડબલ સવારી બાઇક ઉડાવ્યું મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા ગેસનો ભાવ 4 માહિનામાં બમણો થઈ ગયો !, એક્સપોર્ટમાં 65 અને લોકલ માર્કેટમાં 20 ટકાનો ઘટાડો
Breaking news
Morbi Today

હળવદના ચુપણી ગામે પ્રેમ લગ્ન કરનાર યુવતીના કૌટુંબિક ભાઈજીને ધોકા વડે માર માર્યો: મારી નાખવાની ધમકી


SHARE







હળવદના ચુપણી ગામે પ્રેમ લગ્ન કરનાર યુવતીના કૌટુંબિક ભાઈજીને ધોકા વડે માર માર્યો: મારી નાખવાની ધમકી

મોરબીમાં આવેલ સિદ્ધાર્થ સોસાયટી ખાતે રહેતા વૃદ્ધ ચુપણી ગામે કામ સબબ ગયા હતા અને તેઓના કાકાના દીકરાની દીકરીએ ચુપણી ગામના યુવાન સાથે પ્રેમ લગ્ન કરેલ હોય જે બાબતનો ખારાખીને વૃદ્ધને ગાળો આપવામાં આવી હતી અને લાકડાના ધોકા વડે માર માર્યો હતો તથા જાનઠી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલ વૃદ્ધે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

મોરબીમાં સર્કિટ હાઉસ પાસે આવેલ સિદ્ધાર્થ સોસાયટીમાં રહેતા કેવલાલ રામજીભાઈ ચાવડા (67ઉકાભાઇ દુદાભાઈ મકવાણા રહે.ચૂણી વાળાની સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, તેના કાકાના દીકરા જયંતિભાઈની દીકરીએ ચૂણી ગામ રહેતા આરોપીના ભાઈના દીકરા પ્રદીપભાઈની સાથે પ્રેમ લગ્ન કરેલ હોય જે બાબતનો ખા રાખીને ફરિયાદી ચૂણી ગામે સબ સ્ટેશન પાસે હતા ત્યારે આરોપીએ ફરિયાદીને ગાળો આપી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી તેમજ આરોપીએ લાકડાના ધોકા વડે ફરિયાદીને જમણા પગના ભાગે તથા વાસના ભાગે માર મારીને ઇજા કરી હતી જેથી ઇજા પામેલા વૃદ્ધને સારવાર માટે હોસ્પિટલે લઇ ગયા હતા અને ત્યારબાદ તેને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.




Latest News