મોરબીમાં ભારત વિકાસ પરિષદ દ્વારા ભારત કો જાનો મૌખિક પ્રશ્નમંચનો કાર્યક્રમ યોજાયો ગાંધીધામના એનડીપીએસના ગુનામાં નાસતો ફરતો આરોપી મોરબીમાંથી ઝડપાયો મોરબીમાં મનપાના ફૂડ વિભાગે દુકાનો,-હોટેલ સહિત 90 સ્થળોએ કર્યું ચેકિંગ મોરબીમાં પડતર પ્રશ્નોને લઈને સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળે કલેક્ટર-ડીઇઓને કરી રજૂઆત મોરબી ગ્રામ્ય-શહેરી વિસ્તારની 82 આંગણવાડીઓની જવાબદારી મહાનગરપાલિકાને સોપાઈ ગુજરાત ખેડૂત સત્યાગ્રહ છાવણી જેતપરથી ખેડૂતો સિદ્ધિવિનાયક કા રાજા ગણેશ મહોત્સવમાં પહોચ્યા મોરબીના ટીંબડી ગામે પ્રાથમિક શાળા ખાતે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મહેસુલી તલાટીઓની સેજા ખાતેની કામગીરી સુનિશ્ચિત કરવા સમયપત્રક નક્કી કરાયું
Breaking news
Morbi Today

મોરબીમાં રેલ્વે સ્ટેશનથી આસ્વાદ પાન સુધીનો રોડ એક સપ્તાહ સુધી બંધ


SHARE







મોરબીમાં રેલ્વે સ્ટેશનથી આસ્વાદ પાન સુધીનો રોડ એક સપ્તાહ સુધી બંધ

મોરબીમાં રેલ્વે સ્ટેશન રોડથી જડેશ્વર મંદિર સુધી અને જડેશ્વર મંદિરથી લઈને આસ્વાદપાન સુધી ભૂગર્ભ ગટરનું કામ ચાલી રહ્યું છે જેથી કરીને તે રોડને આગામી ૮ દિવસ સુધી બંધ રાખવામા આવશે અને શ્રીકુંજ ચોકડીથી રાધે ક્રિષ્ના સ્કૂલ પાસે આવેલ વોકળા સુધીનો રોડ કામ પૂર્ણ ન થાય ત્યાં સુધી તે રોડ બંધ રહશે

મોરબી મહાનગરપાલિકા હદવિસ્તારમાં ભૂગર્ભ ગટર તેમજ સ્ટ્રોમ વોટર લાઈન નાખવાના કામો હાલમાં પ્રગતિ હેઠળ છે જેથી ભૂગર્ભ ગટર લાઈન અને સ્ટ્રોમવોટર લાઈન મેઈન રોડ પર નાખવાની હોવાથી રેલ્વે સ્ટેશન રોડથી જડેશ્વર મંદિર સુધી અને જડેશ્વર મંદિરથી લઈને આસ્વાદપાન સુધી તા. ૭/0૬ થી ૧૪/0૬ (દિન-૮) સુધી બંધ રહેશે અને શ્રીકુંજ ચોકડીથી રાધે ક્રિષ્ના સ્કૂલ પાસે આવેલ વોકળા સુધીનો રોડ કામ પૂર્ણ ન થાય ત્યાં સુધી તે રોડ બંધ રહશે જેથી મોરબીની જાહેર જનતાએ વૈક્લીપ રૂટનો ઉપયોગ કરવા મનપાના અધિકારી જણાવ્યુ છે.




Latest News