મોરબીના મિલકતધારકોને ઓનલાઈન ટેકસ ભરીને વધુ રીબેટનો લાભ લેવા અધિકારીની અપીલ મોરબી મનપાની ફૂડ શાખાએ રવાપર રોડે ખાણીપીણીના 20 વેપારીઓને ત્યાં કર્યું ચેકિંગ: આખાદ્ય ચટણી, ફૂડ કલર અને તેલના જથ્થાનો કર્યો નાશ મોરબી : અનસ્ટોપેબલ વોરિયર્સ ગ્રુપના પ્રમુખના માતૃશ્રીની પુણ્યતિથિ નિમિતે અનાથ દિવ્યાંગ બાળકોને વસ્ત્રો, ભોજન અને ફળનું વિતરણ મોરબી જિલ્લા યુવક કોંગ્રેસ દ્રારા રાહુલ ગાંધીના જન્મદિવસ નિમિત્તે સ્ટેશનરી વિતરણ વાંકાનેરના માટેલ રોડ ઉપર પેપર મિલમાં લાગેલી આગથી 20 કરોડોનું નુકશાન: હજુ પણ આગ બેકાબૂ, 7 ફાયર ફાઈટર ઘટના સ્થળે હળવદના સેવાભાવી યુવાન અને જિલ્લા ભાજપ મહામંત્રી તપનભાઈ દવે દ્વારા ૪૫ મી વખત રક્તદાન મોરબી જિલ્લા પંચાયત ખાતે પોશ એક્ટ અંતર્ગત માર્ગદર્શન સેમિનાર યોજાયો મેન્ગૃવ સંરક્ષણ: મોરબી જીલ્લામાં ૫.૨૯ કરોડના ખર્ચે ૧૫૦૦ હેક્ટર જમીનમાં ચેરનું વાવેતર કરાયું
Breaking news
Morbi Today

ટંકારાના સજનપર ગામે જૂના ઝઘડાનો ખાર રાખીને સસરા-પુત્રવધૂને એક શખ્સે માર માર્યો: મારી નાખવાની ધમકી


SHARE











ટંકારાના સજનપર ગામે જૂના ઝઘડાનો ખાર રાખીને સસરા-પુત્રવધૂને એક શખ્સે માર માર્યો: મારી નાખવાની ધમકી

ટંકારાના સજનપર ગામે એકાદ મહિના પહેલા ધાર્મિક વિધિના કાર્ય બાબતે બોલાચલી ઝઘડો થયો હતો જે બાબતનો ખારાખીને મહિલા અને તેના સસરા વાડીએ હતા ત્યારે સામે વાળા શખ્સે ત્યાં આવીને લાકડાના ધોકા વડે મહિલાના સસરાને શરીરે માર મારીને ફ્રેક્ચર જેવી ઈજા કરી હતી તથા મહિલા અને તેના સસરાને ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલ મહિલાએ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

ટંકારાના સજનપર ગામે રહેતા અંજનાબેન ગોપાલભાઈ ધોળકિયા (32)એ હાલમાં નરસીભાઈ વાલજીભાઈ ધોળકિયા રહે. સજનપર વાળાની સામે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, તેઓના સસરા અને આરોપીને એકાદ મહિના પહેલા ધાર્મિક વિધિના કાર્ય બાબતે બોલાચાલી ઝઘડો થયો હતો જે બાબતનો ખા રાખીને આરોપીએ ફરિયાદીની વાડીએ આવીને પોતાના હાથમાં રહેલ લાકડાના ધોકા વડે ફરિયાદીના સસરાને માર મારીને ડાબા હાથમાં ફેક્ર જેવી ઇજા કરી હતી તેમજ શરીરે ઇજા કરી હતી અને ફરિયાદી તથા તેના સસરાને જેમ ફાવે તેમ ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપેલ છે જેથી ભોગ બનેલ મહિલા દ્વારા ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.






Latest News