મોરબી શહેરમાં ભવિષ્યમાં ટ્રાફિક સમસ્યા કે વરસાદી પાણી ભરાવાનો પ્રશ્ન ઉભો ન થાય તે રીતે નવી ડી.પી. બનાવવા મહાપાલિકાના ચેરમેન રિશીપ કૈલાએ કરી કલેકટરને રજૂઆત મોરબીના યુવા આગેવાને જન્મદિવસ નિમિતે બાળકોને શૈક્ષિણક કીટનું વિતરણ કર્યું મોરબી ટાઈમ્સનો પત્રકાર વિશાલ સેજપાલ પાસા હેઠળ જેલ હવાલે મોરબીમાં કામ કરવાની ના પાડતા હોય યુવતી ઘર છોડીને ચાલી ગઈ હોવાનું ખુલ્યું મોરબીના કલેક્ટરે નગર નિયોજકની કચેરીની આકસ્મિક મુલાકાત લીધી મોરબી જિલ્લામાં રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની સફળ ઉજવણી મોરબી જિલ્લાના યુવાનો અને નોકરીદાતાઓ માટે આશીર્વાદરૂપ બનતું અનુબંધમ પોર્ટલ મોરબી જીલ્લામાં વીજપોલના વળતરની આગમાં હવે ભાજપ હોમાઈ તેવો ઘાટ: પૂર્વ કેન્દ્રિય મંત્રીના ગામમાં ભાજપ પક્ષની પ્રવેશબંધી ! 
Breaking news
Morbi Today

મોરબીમાં જુદીજુદી બે સંસ્થા દ્વારા લોકોને ગરમીની રાહત આપવા માટે શરબતનું વિતરણ કરાયું


SHARE







મોરબીમાં જુદીજુદી બે સંસ્થા દ્વારા લોકોને ગરમીની રાહત આપવા માટે શરબતનું વિતરણ કરાયું

મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ અને પાટીદાર વુમન્સ ક્લબ દ્વારા નવા બસ સ્ટેન્ડ પાસે રોડ પર નીકળતા ૧૩૦૦ જેટલા રાહદારીઓને ગુલાબ શરબતનું વિતરણ કરવામાં આવ્યું હતુ. ખાસ કરીને માનવસેવા એ જ પ્રભુ સેવાના સૂત્રને સાર્થક કરતાં બંને સંસ્થા દ્વારા ગરમી સામે લોકોને રાહત મળે તેના માટે પ્રોજેકટ કરવામાં આવ્યો હતો અને આ પ્રોજેકટ માટે ક્લબ મેમ્બર સાધનાબેન ઘોડાસરા, ચંદાબેન કાબરા અને કાજલબેન દાતા રહ્યા હતા અને બંને સંસ્થાના સભ્યો હાજર રહ્યા હતા. જેથી કરીને મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબના પ્રેસિડેન્ટ સુષ્માબેન દુધરેજીયાએ દાતાઓ અને હાજર રહેલ દરેક મેમ્બરનો આભાર વ્યક્ત કર્યો હતો.






Latest News