મોરબી નાગરિક સહકારી બેંકનું મંત્રી-સાંસદની હાજરીમાં રીનોવેશન કામ શરૂ કરાયું મોરબીના શૈક્ષિક મહાસંઘ દ્વારા શિક્ષકોના હિતમાં મેયરને કરવામાં આવી રજૂઆત મોરબીના શૈક્ષિક મહાસંઘ દ્વારા વિર સાવરકર વિશે પ્રશ્ન પૂછવા બદલ શિક્ષકને સસ્પેન્ડ કરવાના વિરોધમાં કલેકટરને આવેદન અપાયું મોરબી જીલ્લામાં વિવિધ સંગઠનોના શ્રમિકોના પડતર પ્રશ્નો માટે ભારતીય મજબૂર સંઘ દ્વારા આવેદન અપાયું જીવા રાજી તો શિવ રાજી: મોરબીમાં શ્રાવણના પ્રથમ સોમવારે જરૂરિયાતમંદ લોકોને ભોજન કરાતું યંગ ઈન્ડિયા ગ્રૂપ મોરબીમાં નિર્શિવ ફાઉન્ડેશન અને ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા કવિ સંમેલન-કાવ્યલેખન સ્પર્ધાનું આયોજન ગુજરાત કેસરી સ્ટેટ પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપ મોરબીની દીકરીએ મેળવ્યો બ્રોન્ઝ મેડલ મોરબીની પોલીસ લાઈન કન્યા પ્રાથમિક શાળામાં બાળ સંસદની ચૂંટણી યોજાઇ
Breaking news
Morbi Today

મોરબીમાં ભાંડિયાની વાડીએ આવેલ રામજી મંદિરે મેડિકલ કેમ્પ યોજાયો


SHARE







મોરબીમાં ભાંડિયાની વાડીએ આવેલ રામજી મંદિરે મેડિકલ કેમ્પ યોજાયો

મોરબીમાં રામજી મંદિર ભાંડિયાની વાડી સ્ક્ય મોલ પાછળ મેડિકલ કેમ્પ રાખવામાં આવ્યો હતો.કેમ્પમાં એક દિવસીય ફ્રી નિદાન કરી આપીને ત્રી-દિવસીય દવા વિતરણ કરવામાં આવ્યુ હતુ. તેમજ શ્રીમતી અરૂણાબેન હરેશભાઈ શાહ હસ્તે રીખવભાઈ શાહ મુંબઈ (બોરીવલી ચિકુવાડી) ના સહયોગથી નિદાન કેમ્પમાં બ્લડ સુગર ટેસ્ટ કરાયા હતા. અને આ કેમ્પમાં ડો.હસ્તીબેન મેહતાએ ૯૦ જેટલા દર્દીને તપાસીને સારવાર આપી હતી. તેમજ ડૉ.હાર્દિક જેશ્વાણી (મહેશ્વરી હોસ્પિટલ) તેમજ સહદેવસિંહ ઝાલા (ઓમ લેબ.) ના આર્થિક અનુદાનથી ૫૬ દર્દીઓનું બ્લડ સુગર ટેસ્ટ કરવામાં આવ્યું હતુ. તેમજ ૬૦ થી વધુ દર્દીઓનું બીપી માપીને વજન કરીને સારવાર આપવામાં આવી હતી. આ કેમ્પમાં રશ્મિ દેસાઈ, કેતન મેહતા, જયસુખભાઇ પટેલ, કૌશીકા રાવલ, ઋચિતા પંડ્યા, વર્ષાબેન મોરીએ પણ સેવા આપી હતી. આ કેમ્પને સફળ બનાવવા માટે કંઝરીયા લખમણભાઇ, કોઠારીભાઈ, દર્શનબેન, હરેશભાઈએ જહમત ઉઠાવી હતી.






Latest News