મોરબી શહેરમાં ભવિષ્યમાં ટ્રાફિક સમસ્યા કે વરસાદી પાણી ભરાવાનો પ્રશ્ન ઉભો ન થાય તે રીતે નવી ડી.પી. બનાવવા મહાપાલિકાના ચેરમેન રિશીપ કૈલાએ કરી કલેકટરને રજૂઆત મોરબીના યુવા આગેવાને જન્મદિવસ નિમિતે બાળકોને શૈક્ષિણક કીટનું વિતરણ કર્યું મોરબી ટાઈમ્સનો પત્રકાર વિશાલ સેજપાલ પાસા હેઠળ જેલ હવાલે મોરબીમાં કામ કરવાની ના પાડતા હોય યુવતી ઘર છોડીને ચાલી ગઈ હોવાનું ખુલ્યું મોરબીના કલેક્ટરે નગર નિયોજકની કચેરીની આકસ્મિક મુલાકાત લીધી મોરબી જિલ્લામાં રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની સફળ ઉજવણી મોરબી જિલ્લાના યુવાનો અને નોકરીદાતાઓ માટે આશીર્વાદરૂપ બનતું અનુબંધમ પોર્ટલ મોરબી જીલ્લામાં વીજપોલના વળતરની આગમાં હવે ભાજપ હોમાઈ તેવો ઘાટ: પૂર્વ કેન્દ્રિય મંત્રીના ગામમાં ભાજપ પક્ષની પ્રવેશબંધી ! 
Breaking news
Morbi Today

મોરબીમાં યુવા શક્તિ ફાઉન્ડેશનના સભ્ય દ્વારા જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી


SHARE







મોરબીમાં યુવા શક્તિ ફાઉન્ડેશનના સભ્ય દ્વારા જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી

મોરબીમાં યુવા શક્તિ ફાઉન્ડેશનના સક્રિય સભ્ય શ્રીમતી મનીષાબેન વસાએ પોતાની દીકરી નવ્યા વસાના જન્મદિવસે સમાજ માટે એક પ્રેરણાદાયક ઉદાહરણ પૂરું પાડ્યું છે. તેમણે જન્મદિવસની ખુશીને સેવા સાથે જોડતા યુવા શક્તિ ફાઉન્ડેશનને ૧૧૦૦ નું દાન અર્પણ કર્યું હતું. તેમજ જ્યાં જરૂરિયાતમંદ લોકોને નિઃશુલ્ક ભોજન આપવામાં આવે છે તેવા જલારામ મંદિર ખાતે યુવા શક્તિ ફાઉન્ડેશનના સભ્યોને સાથે રાખીને ખાદ્ય સામગ્રીનું દાન કર્યું હતું ત્યારે યુવા શક્તિ ફાઉન્ડેશન પરિવાર તરફથી મનીષાબેન વસા તથા નવ્યા વસાને અભિનંદન પાઠવીને આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.






Latest News