મોરબી શહેરમાં ભવિષ્યમાં ટ્રાફિક સમસ્યા કે વરસાદી પાણી ભરાવાનો પ્રશ્ન ઉભો ન થાય તે રીતે નવી ડી.પી. બનાવવા મહાપાલિકાના ચેરમેન રિશીપ કૈલાએ કરી કલેકટરને રજૂઆત મોરબીના યુવા આગેવાને જન્મદિવસ નિમિતે બાળકોને શૈક્ષિણક કીટનું વિતરણ કર્યું મોરબી ટાઈમ્સનો પત્રકાર વિશાલ સેજપાલ પાસા હેઠળ જેલ હવાલે મોરબીમાં કામ કરવાની ના પાડતા હોય યુવતી ઘર છોડીને ચાલી ગઈ હોવાનું ખુલ્યું મોરબીના કલેક્ટરે નગર નિયોજકની કચેરીની આકસ્મિક મુલાકાત લીધી મોરબી જિલ્લામાં રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની સફળ ઉજવણી મોરબી જિલ્લાના યુવાનો અને નોકરીદાતાઓ માટે આશીર્વાદરૂપ બનતું અનુબંધમ પોર્ટલ મોરબી જીલ્લામાં વીજપોલના વળતરની આગમાં હવે ભાજપ હોમાઈ તેવો ઘાટ: પૂર્વ કેન્દ્રિય મંત્રીના ગામમાં ભાજપ પક્ષની પ્રવેશબંધી ! 
Breaking news
Morbi Today

મોરબી પાટીદાર વુમન્સ પાવર ગ્રુપના સભ્યની દીકરીનો જન્મદિવસ બાળકોને આનંદ અપાવીને ઉજવાયો


SHARE







મોરબી પાટીદાર વુમન્સ પાવર ગ્રુપના સભ્યની દીકરીનો જન્મદિવસ બાળકોને આનંદ અપાવીને ઉજવાયો

પાટીદાર વુમન્સ પાવર ગ્રુપના આશાબેન જીગ્નેશભાઈ ભાલોડિયાની દીકરી નીરવાના જન્મદિવસની સેવા અને સાદગીથી ઉજવણી કરવામાં આવી હતી અને ટંકારાના બંગાવડી ખાતે આવેલ બાલાશ્રમમાં બાળકો સાથે ઘરેથી બનાવેલ કેક લઈ જઈ બાળકો સાથે કટીંગ કરી હતી તેમજ બાળકોને ગિફ્ટ આપી હતી. ત્યાર બાદ બાળકોને પાણી પૂરી અને પાઉંભાજીનો નાસ્તા કરાવ્યો હતો. બાળકોની ખુશીમાં વધારો થાય તે માટે પાટીદાર વુમન્સ પાવર ગ્રુપના સભ્યોએ બાળકો સાથે મળી અવનવી ગેમ રમી આનંદ મેળવ્યો હતો. અને આ ગ્રુપના સભ્યો દ્વારા સાદગીની સાથે  સેવાકીય કાર્ય કરીને જન્મ દિવસની ઉજવણી કરવાનો સંકલ્પ કરવામાં આવેલ છે.






Latest News