વાંકાનેરની રાણેકપર શાળામાં રાષ્ટ્રીય પોષણ માહની ઉજવણી કરાઈ મોરબી મનપામાં કતલખાના-નોનવેજની લારીઓ બંધ કરાવવાની માંગ સાથે હિંદુ સંગઠનના આગેવાનોના ધરણા-ધૂન: આંદોલનનું એલાન મોરબીના નવલખી પોર્ટ પર કેપ્ટન અરવિંદ મિશ્રાએ પદભાર સંભાળ્યો હે સાહેબ કલેક્ટર કેવી રીતે બનાઈ ?: મોરબીમાં કોફી વિથ કલેક્ટરના કાર્યક્રમમાં બાળકોએ કર્યો કલેક્ટરને પ્રશ્નો નમો સેવા ગાથા: વાંકાનેરમાં માર્કેટ ચોક કા રાજા ગણપતિ ઉત્સવમાં યોજાયેલ નાટકમાં ધારાસભ્ય જીતુભાઈ સોમાણી હાજર રહ્યા મોરબી જિલ્લા સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા વડીલો અને વડીલ દંપતીનો સન્માન સમારોહ યોજાયો મોરબીના લજાઇ ગામે છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ યુવાનનું મોત, પીપળીયા ચોકડી પાસે ટ્રકે ડબલ સવારી બાઇક ઉડાવ્યું મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા ગેસનો ભાવ 4 માહિનામાં બમણો થઈ ગયો !, એક્સપોર્ટમાં 65 અને લોકલ માર્કેટમાં 20 ટકાનો ઘટાડો
Breaking news
Morbi Today

મોરબીના સોઓરડી વિસ્તારમાં શેરી નં-૬ માં ગંદકીથી ત્રાહિમામ


SHARE







મોરબીના સોઓરડી વિસ્તારમાં શેરી નં-૬ માં ગંદકીથી ત્રાહિમામ

મોરબી સોઓરડી વિસ્તારમાં શેરી નં-૬ માં છેલ્લા પંદર દિવસથી ગટરનું ગંદુ પાણી ઉભરાઇ છે જેની પાલિકાના સભ્યોને તેમજ પાલિકામાં જાણ કરવામાં આવી છે તો પણ ગટર કાઢવાનું કામ કરવામાં આવી રહ્યું નથી જેથી કરીને સોઓરડી વિસ્તારના લોકોને ત્યાં રહેવું મુશ્કેલ બની ગયું છે અને હવે જો પાલિકા દ્વારા કામ કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં મંત્રીને રજુઆત કરવામાં આવશે તેવું સ્થાનિક લોકોએ જણાવ્યુ છે




Latest News