વાંકાનેરની રાણેકપર શાળામાં રાષ્ટ્રીય પોષણ માહની ઉજવણી કરાઈ મોરબી મનપામાં કતલખાના-નોનવેજની લારીઓ બંધ કરાવવાની માંગ સાથે હિંદુ સંગઠનના આગેવાનોના ધરણા-ધૂન: આંદોલનનું એલાન મોરબીના નવલખી પોર્ટ પર કેપ્ટન અરવિંદ મિશ્રાએ પદભાર સંભાળ્યો હે સાહેબ કલેક્ટર કેવી રીતે બનાઈ ?: મોરબીમાં કોફી વિથ કલેક્ટરના કાર્યક્રમમાં બાળકોએ કર્યો કલેક્ટરને પ્રશ્નો નમો સેવા ગાથા: વાંકાનેરમાં માર્કેટ ચોક કા રાજા ગણપતિ ઉત્સવમાં યોજાયેલ નાટકમાં ધારાસભ્ય જીતુભાઈ સોમાણી હાજર રહ્યા મોરબી જિલ્લા સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા વડીલો અને વડીલ દંપતીનો સન્માન સમારોહ યોજાયો મોરબીના લજાઇ ગામે છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ યુવાનનું મોત, પીપળીયા ચોકડી પાસે ટ્રકે ડબલ સવારી બાઇક ઉડાવ્યું મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા ગેસનો ભાવ 4 માહિનામાં બમણો થઈ ગયો !, એક્સપોર્ટમાં 65 અને લોકલ માર્કેટમાં 20 ટકાનો ઘટાડો
Breaking news
Morbi Today

વાંકાનેરના કેરાળા ગામે ૨૬ વર્ષના નરગીશ આરીફભાઇ બાદી બન્યા સરપંચ


SHARE







વાંકાનેરના કેરાળા ગામે ૨૬ વર્ષના નરગીશ આરીફભાઇ બાદી બન્યા સરપંચ

 મોરબી જીલ્લામાં ગઇકાલે ગ્રામ પંચાયતની ચૂંટણીની મત ગણતરી કરવામાં આવી હતી જેમાં ઘણા નવા ચહેરા  સરપંચ તરીકે ચૂંટાઈને આવ્યા છે અને ખાસ કરીને આ ચુંટણીમાં ઘણા યુવાનો ચૂંટાયા છે જેથી કરીને ગામના વિકાસ કામો સારી રીતે થશે તેમાં શંકાને કોઈ સ્થાન નથી ત્યારે મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાના કેરાળા ગામે જે ચૂંટણી યોજાઇ હતી તેમાં સરપંચ તરીકે નરગીશ આરીફભાઇ બાદી ૭૮૪ માટે વિજેતા બનેલા છે અને તેઓની ઉમર માત્ર ૨૬ વર્ષ છે અત્યાર સુધીમાં આ ગામમાં જેટલા પણ સરપંચ બન્યા છે તેમાં તેઓની ઉમર સૌથી નાની હોવાનું ગામના લોકો પાસેથી જાણવા મળેલ છે 




Latest News