મોરબીમાં કામ કરવાની ના પાડતા હોય યુવતી ઘર છોડીને ચાલી ગઈ હોવાનું ખુલ્યું મોરબીના કલેક્ટરે નગર નિયોજકની કચેરીની આકસ્મિક મુલાકાત લીધી મોરબી જિલ્લામાં રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની સફળ ઉજવણી મોરબી જિલ્લાના યુવાનો અને નોકરીદાતાઓ માટે આશીર્વાદરૂપ બનતું અનુબંધમ પોર્ટલ મોરબી જીલ્લામાં વીજપોલના વળતરની આગમાં હવે ભાજપ હોમાઈ તેવો ઘાટ: પૂર્વ કેન્દ્રિય મંત્રીના ગામમાં ભાજપ પક્ષની પ્રવેશબંધી !  હિરાસર એરપોર્ટ પર આંતરરાષ્ટ્રીય અને કાર્ગો સેવા શરૂ કરવા રાજ્યસભા સાંસદ કેસરીદેવસિંહ ઝાલાની રજૂઆત ગૌરવની ક્ષણ ૮૦માસ્વાતંત્ર્ય દિને મોરબી જિલ્લા તંત્ર દ્વારા મેંગોપીપલ પરિવારનું ભવ્ય સન્માન મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા તીજોત્સવની રંગારંગ ઉજવણી
Breaking news
Morbi Today

વાંકાનેર નજીક વડસલ તળાવ પાસે બે ટ્રક વચ્ચે અકસ્માત, ઇજા પામેલ યુવાન સારવારમાં 


SHARE







વાંકાનેર નજીક વડસલ તળાવ પાસે બે ટ્રક વચ્ચે અકસ્માત, ઇજા પામેલ યુવાન સારવારમાં 

વાંકાનેરના કોઠારીયા રોડ ઉપર વડસલ તળાવ પાસેથી ટ્રક લઈને યુવાન પસાર થઈ રહ્યો હતો ત્યારે સામેથી આવી રહેલ ટ્રક ટ્રેલરના ચાલકે તેના ટ્રકની પાછળના ઠાઠાના ભાગમાં વાહન અથડાવ્યું હતું જેથી અકસ્માત થયો હતો જે બંને બનાવમાં બંને ટ્રકની અંદર નુકસાન થયું હતું જોકે અકસ્માત સર્જનાર ટ્રકના ચાલકને ડાબા પગના ઢીંચણમાં ફેક્ચર જેવી ઈજા થઈ હતી જેથી તેને સારવાર માટે લઈ ગયા છે અને હાલમાં યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

જામખંભાળિયાના કંચનપુર ગામના રહેવાસી મહેશભાઈ લખમણભાઇ સરસીયા (29પ્રકાશભાઈ રહે.બાડમેર રાજસ્થાન વાળાની સામે ફરિયાદ નોંધાવે છે જેમાં તેણે જણાવ્યું છે કે વાંકાનેર તાલુકાના કોઠારીયા રોડ વડસલ તળાવ પાસેથી તેઓ પસાર થઈ રહ્યા હતા ત્યારે તેના ટ્રક નંબર જીજે 37 ટી 6072 લઈને જતાં હતા ત્યારે ટ્રક ટ્રેલર નંબર જીજે 39 ટી 8127 લઈને આરોપી આવી રહેલ હોય તેણે ફરિયાદીના ટ્રકમાં જમણી બાજુએ ઠાઠાના ભાગે વાહન અથડાયું હતું જેથી કરીને બંને વાહનોમાં નુકસાન થયું હતું અને અકસ્માતના બનાવમાં આરોપીને ડાબા પગના ઢીંચણમાં ફ્રેક્ચર જેવી ગંભીએ ઇજા થઈ હતી જેથી તેને હોસ્પિટલે લઈ ગયા હતા અને ત્યારબાદ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે અકસ્માત સર્જના ટ્રક ટ્રેલરના ચાલક સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.






Latest News